ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદાળા ગામે રહેતા અને લાદી ઉતારવાનું મજૂરી કામ કરતા 24 વર્ષીય…
View More ગુંદાળામાં કૂતરાને પથ્થર મારવા જેવી નજીવી બાબતે યુવાન પર છરી વડે ખૂની હુમલોgondal news
ગોંડલમાં વેપારીની દુકાન પચાવી પાડવાનો કારસો, નામચીન શખ્સ સામે ચોથી ફરિયાદ
ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા અને ઇમરાન ઝીકર નુરસુમાર નામના શખ્સે એક વેપારીની દુકાન ખાલી કરાવવા હવાલો લઇ વેપારીને ધમકી આપી દુકાન…
View More ગોંડલમાં વેપારીની દુકાન પચાવી પાડવાનો કારસો, નામચીન શખ્સ સામે ચોથી ફરિયાદવાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોત
ભેંસાણના સાકરોડા ગામે મજૂરી કામ કરતાં માયાપાદર જતાં હતા ત્યારે બનાવ ગોંડલ તાલુકાના વાસાવડ ગામ નજીક કૌટુંબીક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન…
View More વાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોતગોંડલમાં બીટુ જાડેજાનો આતંક, વૃદ્ધની બે દુકાનો ઉપર કબજો કરવા ધમકાવ્યા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ ગાંડુભાઈ સીદપરાએ વ્યાજખોરી અને મિલકત પચાવી પાડવા મામલે ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા તેમજ…
View More ગોંડલમાં બીટુ જાડેજાનો આતંક, વૃદ્ધની બે દુકાનો ઉપર કબજો કરવા ધમકાવ્યાગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદ
રાજકોટ માં તોડબાજ કથીત પત્રકાર ગેંગ નો પર્દાફાશ થયો તેમ ગોંડલ માં પણ પોતાની જાત ને પત્રકાર તરીકે ઓળખાવતાં શખ્સ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ…
View More ગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદગોંડલના વેપારી સાથે શીંગદાણા ખરીદીના નામે રૂા.7.23 લાખની ઠગાઈ
વલસાડના વેપારી તરીકે ઓળખ આપી દલાલ મારફતે સોદો કરી છેતરપિંડી કરી રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકામાંથી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ઘટના સામે આવી છે.…
View More ગોંડલના વેપારી સાથે શીંગદાણા ખરીદીના નામે રૂા.7.23 લાખની ઠગાઈગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યા
અકસ્માત સર્જી ભાગી ગયેલા આઇસરના ચાલકની શોધખોળ ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે…
View More ગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યાઅકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમ
ત્રણ વખત વેંચાયા છતાં નામ ટ્રાન્સફર ન થયેલી મારુતિ કારે અકસ્માત સર્જી દંપતી પૈકી પતિનું મૃત્યુ અને પત્નીને ગંભીર ઇજાના કિસ્સામાં અદાલતે હતભાગી પરિવારને રૂૂપિયા…
View More અકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયો
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે 26 વર્ષ પૂર્વે 30 હજારના તલની લુંટમાં છેલ્લા 26 વર્ષથી ફરાર રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયોવેચેલ કારનું નામ ટ્રાન્સફર ન થતાં અકસ્માત કેસમાં મૂળ માલિકને 75 લાખનું વળતર ચૂકવવા હુકમ
બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોંડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More વેચેલ કારનું નામ ટ્રાન્સફર ન થતાં અકસ્માત કેસમાં મૂળ માલિકને 75 લાખનું વળતર ચૂકવવા હુકમ