ગોંડલનાં મોવિયા ગામે વૃધ્ધાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. એકલવાયું જીવન જીવતા વૃધ્ધા નું મૃત્યુ બે…
View More ગોંડલના મોવિયામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીgondal news
ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે બેઠકો બિનહરીફ
વધુ 10 બેઠકો બિનહરીફ મળે તેવી શકયતાઓ: ખરૂ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે ગોંડલ નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા.15 છે.પરંતુ એ પહેલા ચુંટણીમાં ગરમાવો…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે બેઠકો બિનહરીફગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવાર
ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના આગેવાનો પર ‘દાદાગીરી’ અને ‘ગુંડાગીરી’ કરી ફોર્મ ખેંચાવવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા…
View More ગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવારગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધું
ગોંડલમાં રહેતી પરિણીતાએ ઘર ખર્ચના રૂપિયા માંગતાં પતિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાથી માઠુ લાગતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં…
View More ગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધુંગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસ
યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસ
યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધું
શાપરમાં સાસુ સાથે ઝઘડો થતાં પુત્રવધૂનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ ગોંડલમાં રહેતી પરિણીતાએ ઘર ખર્ચના રૂપિયા માંગતાં પતિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાથી માઠુ…
View More ગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધુંગોંડલ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો
ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અશફાકભાઈ હનીફભાઈ સલાટ વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં મનીલેન્ડિંગ (વ્યાજખોરી) અને મારપીટનો ગુનો નોંધાયો છે. આ મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ…
View More ગોંડલ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનોગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરાર
ગ્રામ્ય એસઓજીની ટીમના દરોડામાં રૂા.1.61 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાંથી રૂા.1 લાખના…
View More ગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરારગોંડલ નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોની યાદી જાહેર
ગોંડલ નગરપાલિકાની ઉતેજનાત્મક બની રહેલી ચુંટણી માં ભાજપ દ્વારા 11 વોર્ડ નાં 44 ઉમેદવારોની યાદી જાહેર કરાતા સવારે 11 કલાકે પ્રાંત કચેરીએ ઉમેદવારો તેમનાં ઉમેદવારી…
View More ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોની યાદી જાહેર