ગોંડલમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર સોડામાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…
View More ગોંડલમાં યુવાને સોડામાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લેતાં મોતgondal news
ગોંડલના બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર પિયુષ રાદડિયા સામે નોંધાઈ ફરિયાદ
ગોંડલનાં રાજકારણમાં હવે વીડીયો વોર શરુ થઇ છે.બે કટ્ટર જુથો વચ્ચે ની આ વોર ચર્ચાસ્પદ બની છે.ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ…
View More ગોંડલના બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર પિયુષ રાદડિયા સામે નોંધાઈ ફરિયાદગોંડલના ગોમટામાં 15 વર્ષની દીકરીના બાપે 14 વર્ષની સગીરાને પીંખી નાખી
સમાજમાં હવસખોરો એટલી હદે બેફામ અને બેશરમ બન્યા છે કે તેઓ સંબંધો કે ઉંમરનો કોઈ જ લિહાજ રાખતા નથી. ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી એક એવો…
View More ગોંડલના ગોમટામાં 15 વર્ષની દીકરીના બાપે 14 વર્ષની સગીરાને પીંખી નાખીગોંડલના અનિડા વાછરામાં રાજકોટના પ્રૌઢ ઉપર ભાઈ-ભાભીએ કર્યો હુમલો
4.80 લાખની ઉઘરાણી અર્થે જતાં દંપતી દાતરડા અને ધોકા વડે તૂટી પડયાનો આરોપ રાજકોટમાં રહેતા પ્રૌઢ ગોંડલના અનિડા વાછરા ગામે રહેતાં ભાઈ પાસે 4.80 લાખની…
View More ગોંડલના અનિડા વાછરામાં રાજકોટના પ્રૌઢ ઉપર ભાઈ-ભાભીએ કર્યો હુમલોગોંડલના દેવચડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, બે શખ્સો ઝડપાયા
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે દેવચડી ગામે ચાલતી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી દેશી દારૂૂ, આથો…
View More ગોંડલના દેવચડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, બે શખ્સો ઝડપાયાગોંડલમાં આર્થિકભીંસથી કંટાળી યુવાનનો આપઘાત
ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું…
View More ગોંડલમાં આર્થિકભીંસથી કંટાળી યુવાનનો આપઘાતગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત
ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું…
View More ગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાતગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!
ગોંડલના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સવારથી સાંજ સુધીમાં આખો ઘટનાક્રમ બદલાઈ ગયો.ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર એક કાર્યકરે…
View More ગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા નણંદના સ્કુટર પાછળ બેસી ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી હતી તે દરમિયાન સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતાં અકસ્માત…
View More ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયુંગોંડલના સુરેશ્ર્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાત
ગોંડલ નજીક આવેલા સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે એક 28 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગોંડલ…
View More ગોંડલના સુરેશ્ર્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાત