ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે દેવચડી ગામે ચાલતી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી દેશી દારૂૂ, આથો…
View More ગોંડલના દેવચડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, બે શખ્સો ઝડપાયાgondal news
ગોંડલમાં આર્થિકભીંસથી કંટાળી યુવાનનો આપઘાત
ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું…
View More ગોંડલમાં આર્થિકભીંસથી કંટાળી યુવાનનો આપઘાતગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત
ગોંડલ નાં ભગવતપરા માં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજ્યું…
View More ગોંડલમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાતગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!
ગોંડલના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સવારથી સાંજ સુધીમાં આખો ઘટનાક્રમ બદલાઈ ગયો.ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર એક કાર્યકરે…
View More ગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા નણંદના સ્કુટર પાછળ બેસી ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી હતી તે દરમિયાન સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતાં અકસ્માત…
View More ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયુંગોંડલના સુરેશ્ર્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાત
ગોંડલ નજીક આવેલા સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે એક 28 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગોંડલ…
View More ગોંડલના સુરેશ્ર્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાતવોરાકોટડા ગામે તળાવમાંથી ગોંડલના યુવાનની લાશ મળી
ગોંડલમાં રહેતો યુવાન 3 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. જેથી વોરાકોટડા ગામે તળાવમાંથી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને…
View More વોરાકોટડા ગામે તળાવમાંથી ગોંડલના યુવાનની લાશ મળીગોંડલના ભગવતસિંહજી ગાર્ડનના શૌચાલયમાં તાળા લાગ્યાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતુ થયું
કારોબારી ચેરમેને પાલિકા તંત્રની બેદરકારી સ્વિકારી વીડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિકોનો માન્યો આભાર ગોંડલ નાં ભગવતસિંહજી ગાર્ડનમાં જાહેર શૌચાલયોને તાળા લાગેલા હોય બાળકોથી લઇ મહીલાઓ…
View More ગોંડલના ભગવતસિંહજી ગાર્ડનના શૌચાલયમાં તાળા લાગ્યાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતુ થયુંગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર રેન્જ આઇજીની ટીમનો દરોડો
70 લાખનો મુદ્દામાલ જપ્ત, ખનીજ માફિયાઓમાં ફફડાટ ગોંડલ તાલુકાનાં ડૈયા ગામની છાપરાવાળી નદીના પટ અને જામવાડી હાઇવે પર રેન્જ આઇજીની ટીમે દરોડા પાડી રેતી ભરેલા…
View More ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર રેન્જ આઇજીની ટીમનો દરોડોગોંડલના બિલિયાળા ગામે પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત
મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે ત્રણ દિવસ પહેલા પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More ગોંડલના બિલિયાળા ગામે પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત