બોટાદ જીલ્લાના ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિર ખાતે પરિવર્તિની જળઝીલણી એકાદશીનો પવિત્ર અને ઐતિહાસિક મહિમા ધરાવતો સમૈયો આજે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ…
View More ગઢડા ગોપીનાથ મંદિરે જળઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણીGadhada
ગઢડાના હોળાયા ગામેથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સુચના તેમજ હેઠળ બોટાદ જિલ્લા SOG ઇન્ચાર્જ PI જી.એમ.પાવરા, PSI એ.એમ.રાવલ તેમજ પોલીસ સ્ટાફના યુવરાજસિંહ પરમાર, અજયસિંહ ગોહિલ, પરાક્રમસિંહ…
View More ગઢડાના હોળાયા ગામેથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયોગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વીજ કરંટ લાગવાથી 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે આ ઘટના માટે પીજીવી…
View More ગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યું
ગઢડાના ઢસા ગામે સાસુ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પુત્રવધૂએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More ગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યુંગઢડામાં મનોદિવ્યાંગ સગીરા પર ગેંગરેપ કરનાર 8 નરાધમો ઝડપાયા
છ મહિનાથી આ કૃત્ય ચાલતું હતું, ખોટી સહાનુુભૂતી બતાવી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના…
View More ગઢડામાં મનોદિવ્યાંગ સગીરા પર ગેંગરેપ કરનાર 8 નરાધમો ઝડપાયાગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપ
ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી…
View More ગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલો
ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8થી 10…
View More ગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલોગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદ
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને…
View More ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદગઢડામાં 15 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જાગી છે. નરાધમ બેચર…
View More ગઢડામાં 15 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયા
બોટાદ કઈઇ પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂૂ અને ટ્રક…
View More ગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયા