બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સુચના તેમજ હેઠળ બોટાદ જિલ્લા SOG ઇન્ચાર્જ PI જી.એમ.પાવરા, PSI એ.એમ.રાવલ તેમજ પોલીસ સ્ટાફના યુવરાજસિંહ પરમાર, અજયસિંહ ગોહિલ, પરાક્રમસિંહ ઝાલા, જામસંગભાઈ ડોડીયા સહિતના SOG પોલીસ સ્ટાફે ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા તાલુકાના હોળાયા ગામે ગઢડા રોડ ઉપરથી હાથ બનાવટી દેશી તમંચો સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. SOG પોલીસે 5000ની કિંમતનો એક દેશી તમંચો,10,000 ની કિંમત નો 1 મોબાઇલ સહીત રૂૂ.15000નો મુદ્દામાલ કબજે કરી મુકેશભાઈ ઉર્ફે.હકો.હરેશભાઈ પારેખ રહે.હોળાયા ને ઝડપી લઈ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
ગઢડાના હોળાયા ગામેથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સુચના તેમજ હેઠળ બોટાદ જિલ્લા SOG ઇન્ચાર્જ PI જી.એમ.પાવરા, PSI એ.એમ.રાવલ તેમજ પોલીસ સ્ટાફના યુવરાજસિંહ પરમાર, અજયસિંહ ગોહિલ, પરાક્રમસિંહ…
