રાજકોટના ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના શખ્સ સહિત ચાર શખ્સોએ રૂા. 8.24 લાખની છેતરપીંડી કરતા આ મામલે...
મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી સાવરકુંડલા અને મહુવાના 4 લોકોએ 22.90 લાખની છેતરપીંડી આચરી હતી. મહુવામાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા દેવાંગ...
ગઠિયાએ કોલ કરી કહ્યું, તમારા નામનું એરેસ્ટ વોરંટ નીકળશે; ડરી ગયેલા બિલ્ડરે નાણાં ટ્રાન્સફર કરી દીધા! ભાવનગર શહેરમાં રહેતા એક બિલ્ડર સાયબર ફ્રોડનો શિકાર થતાં ભારે...
મોરબીમાં યુવકને શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી યુવકનો વિશ્વાસ કેળવી શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક પાસેથી રૂૂ. 50 લાખ મેળવી લઈ યુવકને...
ઇન્ટરનેટર અને સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઇન ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં બોટાદ જિલ્લાના જીઆરડી જવાનને લોન મેળવવા લીંક ઉપર...
શહેરના યુવાનને પાર્ટ ટાઈમ જોબ કરવા ટાસ્ક પૂરા કરી સારું વળતર આપવાના બહાને રૂૂા. 12.05 લાખની ઓનલાઈન છેતરપિંડીમાં ત્રણ આરોપીને સરહદી રેન્જ-ભુજની સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી...
પૈસાના બંડલનો વોટસએપમાં ફોટો મોકલી ડિજિટલ કરન્સી ટ્રાન્સફર કરાવી લીધી, 18 લાખ નહીં આપતા પોલીસમાં ફરિયાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં હોટલના કમ્પાઉન્ડમાં રાજકોટથી...
એલસીબી ઝોન-1ને મળેલી બાતમીના આધારે મુંબઇથી મરક્ત ભાગે તે પૂર્વે બંનેને ઝડપી લીધા રાજકોટના મહિલા પોલીસ સ્ટેશને છેતરપીંડી અને શારીરિક માસિક ત્રાસના ગુનામાં સાત વર્ષથી વોન્ટેડ...
પેઢીમાં નોકરી કરતા કર્મચારીએ બારોબાર 320 કિલો ચાંદી ફૂંકી મારી, છ વેપારી કર્મચારી સામે ગુનો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવકાર સિલ્વર નામની પેઢી ધરાવતા ચાંદીના વેપારી સાથે...
પડી ભાંગેલો તમારો ધંધો બરાબર ચાલશે કહી વિશ્ર્વાસ કેળવ્યો, દાગીના પડાવી લઇ જતા ફરિયાદ મોરબીના શનાળા ગામે એક શખ્સે યુવકને ધંધો રોજગાર બરોબર ચાલશે તે માટે...