ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી શંભુ બોર્ડર પર તેમની કેટલીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન આજે ફરી એકવાર ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો…
View More શંભુ બોર્ડર પર અથડામણ, પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના શેલFarmers
અન્ય રાજયોમાં ખેડૂતોને દેવામાફી મળે તો ગુજરાતમાં કેમ નહી? મોરબીમાં ઝુંબેશ
ગુજરાતના જુદા જુદા ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફીનો લાભ આપવામાં આવતો નથી. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા…
View More અન્ય રાજયોમાં ખેડૂતોને દેવામાફી મળે તો ગુજરાતમાં કેમ નહી? મોરબીમાં ઝુંબેશખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, સરવન પંઢેરે કહ્યું- કૃષિ મંત્રીએ બેઠક કરે નહીં તો રવિવારે ફરી કરીશું દિલ્હી કૂચ
101 ખેડૂતોના સમૂહે આજે પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. થોડા મીટર પછી બહુ-સ્તરીય અવરોધ મૂકીને તેને અટકાવવામાં…
View More ખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, સરવન પંઢેરે કહ્યું- કૃષિ મંત્રીએ બેઠક કરે નહીં તો રવિવારે ફરી કરીશું દિલ્હી કૂચખેડૂતો ‘દિલ્હી કૂચ’ પર અડગ!!! શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
ખેડૂતો છેલ્લા 11 મહિનાથી શંભુ બોર્ડર પર તેમની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી દીધી છે. જોકે,…
View More ખેડૂતો ‘દિલ્હી કૂચ’ પર અડગ!!! શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાRBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોન
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે…
View More RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોનખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શન
શંભુ બોર્ડરે લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ક્લમ 163 લાગુ, 101 ખેડૂતોએ પગપાળા કૂચનો પ્રારંભ ર્ક્યો ઉતરભારતમાં આજથી ફરી ખેડૂતોએ દિલ્હીચલો કૂચનો પ્રારંભ કરતા હરિયાણા-પંજાબ અને…
View More ખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શનએક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈ
નોઈડાના ખેડૂતો દ્વારા રવિવારે દિલ્હી સુધી કૂચની જાહેરાત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને દિલ્હી-નોઈડા બોર્ડરનો ઘેરાવ કર્યો હતો. તે જ સમયે,…
View More એક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈઆજે સંસદને ઘેરાવ કરશે ખેડૂતો: ત્રણ જૂની માગણીઓને લઇ આંદોલન તેજ
ખેડૂતો સોમવારે સંસદનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે, તેમની તરફથી તેમની માંગણીઓને લઈને માર્ચ કાઢવામાં આવી રહી છે. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા માર્ગો પર ટ્રાફિક…
View More આજે સંસદને ઘેરાવ કરશે ખેડૂતો: ત્રણ જૂની માગણીઓને લઇ આંદોલન તેજધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: જમીન સંપાદન બાદ ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે અને બે વર્ષમાં જમીન ખરીદી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આવા પ્રોજેક્ટ્સમાં જેમની…
View More ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: જમીન સંપાદન બાદ ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે અને બે વર્ષમાં જમીન ખરીદી શકશેરાજ્ય સરકાર ખુદ જાહેર હરરાજીમાં ભાગ લઈ ખેડૂતોની મહામૂલી ઉપજનું વળતર ચૂકવે
અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થાતી હોય તેવા સમયે રાજય સરકારે ટેકાના ભાવે માર્કેટિંગ યાર્ડ માથી મગફળીની ખરીદી કરવી જોઇએ તોજ…
View More રાજ્ય સરકાર ખુદ જાહેર હરરાજીમાં ભાગ લઈ ખેડૂતોની મહામૂલી ઉપજનું વળતર ચૂકવે