તાલુકાના રણુજા ધામે આવેલા વોડીસાંગ ગામે ત્રિ-દિવસીય લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાને ખુલ્લો મુકવા માટે જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ…
View More કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભfair
લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધ
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા માટે આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે કુલ 238 સ્ટોલમાંથી…
View More લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધલોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભ
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને રાજકોટમાં યોજાતા લોકમેળાની કામગીરી આખરે શરૂૂ કરી દેવામાં આવી છે. અનેકવાર વિવાદો અને અનિશ્ચિતતાઓનો સામનો કર્યા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓ…
View More લોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભલોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહે
નિયમો અને કાગળોમાં તંત્રએ બાંધછોડ કરવી જોઇએ: ભાજપના કોર્પોરેટર મેદાને રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટર વિનુ ધવા…
View More લોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહેમેળાના ફોર્મ ઉપાડવાનો આવતીકાલે અંતિમ દિવસ, આયોજન પર અનિશ્ર્ચિતતાના વાદળો
135માંથી માત્ર 25 ફોર્મ જ ભરાઈને પરત આવતાં મેળા સમિતિ પણ મુંઝવણમાં મુકાઇ: મુદત વધવાની શકયતા સરકારની માર્ગદર્શિકાની અમલવારી કરાવવા માટે સ્થાનિક તંત્ર મક્કમ છે…
View More મેળાના ફોર્મ ઉપાડવાનો આવતીકાલે અંતિમ દિવસ, આયોજન પર અનિશ્ર્ચિતતાના વાદળોખાનગી મેળા માટે મનપા ત્રણ મેદાન ભાડે આપશે
સરકારની એસઓપીનું ચૂસ્ત પાલન કરાવાશે, ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ શહેરમાં જન્માષ્ટમી દરમિયાન રેસકોર્સ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો યોજાય છે. અને સાથો સાથ શહેરમાં અલગ અલગ…
View More ખાનગી મેળા માટે મનપા ત્રણ મેદાન ભાડે આપશેરાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશે
ખુલ્લી રહેતી જગ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવ યોજાશે: કલેકટરનો પ્લાન બી તૈયાર રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે ચકડોળે ચડ્યો છે. કડક જઘઙના કારણે આ વખતે…
View More રાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશેરાજ્યભરના લોકમેળાઓનો બહિષ્કાર કરવાની રાઇડ્સ સંચાલકોની ધમકી
સિમેન્ટ ફાઉન્ડેશન બનાવવા સહિતના કડક નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો લોકમેળાઓમાં ભાગ નહીં લેવાનો નિર્ણય રાઇડ્સ માટેના 10 નિયમો અને હંગામી લાઈસન્સ માટે 24…
View More રાજ્યભરના લોકમેળાઓનો બહિષ્કાર કરવાની રાઇડ્સ સંચાલકોની ધમકીલોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેર
સ્ટોલ-પ્લોટ માટે તા.9થી 13 જૂન સુધી અરજી કરી શકાશે, તા.23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરરાજી અટલ સરોવર પાસે મેળાના સ્થળાંતરની વાત ઉપર પૂર્ણવિરામ મુકતા…
View More લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેરન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?
નવા સ્થળની જમીનના લેવલિંગમાં લાંબો સમય લાગે તેમ છે: માર્ગ-મકાન વિભાગ મુંજાયુ રાજકોટના આંગણે યોજાતા પરંપરાગત લોકમેળાના સ્થળ બદલવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ…
View More ન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?