છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે(6 ઓગસ્ટ, 2025) નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ સામે જવાબ આપ્યો છે અને એક નક્સલીને…
View More છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટencounter
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, સેનાનું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ જણાવ્યું હતું…
View More જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, સેનાનું સર્ચ ઓપરેશનઅફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે…
View More અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોતજમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી મુજબ,…
View More જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યાયુ.પી.માં લૂંટ-હત્યાનો વધુ એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર કરાયો
યુપીમાં ફરી એકવાર પોલીસ એન્કાઉન્ટર થયું છે. ગોંડામાં, પોલીસે 1 લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવતા ગુનેગાર સોનુ પાસીને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન,…
View More યુ.પી.માં લૂંટ-હત્યાનો વધુ એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર કરાયોઝવેરીની હત્યા, લૂંટ કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
ઉત્તર પ્રદેશના આગ્રા પોલીસે એક ઝવેરીની હત્યા અને લૂંટના આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. જ્યારે તેનો ભાઈ પકડાઈ ગયો હોવાનું જાણવા મળે છે. પોલીસ…
View More ઝવેરીની હત્યા, લૂંટ કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોતઉત્તરપ્રદેશની સગીરાનો ગેંગરેપ કરનાર 3 બદમાશોનું એન્કાઉન્ટર
ગોપાલગંજમાં ઉત્તર પ્રદેશની 17 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કરનાર આરોપી અને બિહાર પોલીસની ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સોમવારે મધ્યરાત્રિએ પોલીસ કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
View More ઉત્તરપ્રદેશની સગીરાનો ગેંગરેપ કરનાર 3 બદમાશોનું એન્કાઉન્ટરઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠાર
ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ…
View More ઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠારસુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ઇનામી નક્સલવાદીઓ ઠાર
છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માથા પર 13 લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવતા બે હાર્ડકોર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે બુધવારે આ…
View More સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ઇનામી નક્સલવાદીઓ ઠારજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયા