મદુરાઇ મ્યુ. કોર્પોરેશનના વકીલને બાકી ફી ચુકવવા આદેશ આપતા કહ્યું, કાયદા અધિકારીઓની ફીનું ઓડિટ જરૂરી કામ પૂર્ણ થયા પછી તાત્કાલિક ચુકવણી અંગે પયગંબર મુહમ્મદના પ્રખ્યાત…
View More કર્મચારીને તેનો પરસેવો સુકાય તે પહેલાં ચૂકવણી કરો: પયગંબર મોહમ્મદના ઉમદેશને ટાંકી જજનો ચૂકાદોemployee
સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…
View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયોમોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરી
ઇન્કમટેકસની નોટિસ આવતા કૌભાંડ ખુલ્યુ, 1.93 કરોડની લેવડ દેવડ થયાનો ઘટસ્ફોટ મોરબીની પેઢીમાં કામ કરતા ઇસમેં નોકરી છોડી દીધી હતી અને ઓફિસમાં રાખેલ ડોક્યુમેન્ટનો ઉપયોગ…
View More મોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરીPM-JAY કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી, કર્મચારીની ધરપકડ
અન્ય બે કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતી ક્રાઇમ બ્રાંચ, ખ્યાતિ હોસ્પિટલને 150 કાર્ડ બનાવી આપ્યાનો ઘટસ્ફોટ બોગસ આયુષ્માન કાર્ડ કઢાવતી ટોળકી સાથે પણ સંડોવણી ખૂલી, હજુ…
View More PM-JAY કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી, કર્મચારીની ધરપકડનોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાય
નોટીસ આપ્યાં વગર કે આડેધડ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતી સંસ્થાઓ અને ઓફિસોને એક મોટો ફટકો આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ…
View More નોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાયઆવતા વર્ષે સરકારી કર્મચારી 267 દિવસ કામ કરશે
રાજ્ય સરકારનું વર્ષ-2025નું રજાનું લિસ્ટ જાહેર,5 ફરજિયાત રજા રવિવારે કાપી, 39 મરજિયાત રજા ગુજરાત સરકારે આગામી વર્ષ 2025 માટે જાહેર રજાની યાદી બહાર પાડી છે.…
View More આવતા વર્ષે સરકારી કર્મચારી 267 દિવસ કામ કરશેરેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યો
રાજકોટના રેલવે સ્ટેશન પર આવેલ રેલવેની પાર્સલ ઓફિસમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનાર રેલવે કર્મચારીને મજુરે ઢીબી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત રેલવે કર્મીને સારવાર માટે હોસ્પિટલેખસેડવામાં…
View More રેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યો