12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને ભાજપને ફાયદો કરાવવા માટે થતો હોવાનો કોંગ્રેસ, શિવસેના (UBT), AAPનો આક્ષેપ ગઇકાલે ભારતીય ચૂંટણી પંચ…
View More મતદારો સરકારને નહીં પણ સરકાર મતદારોને પસંદ કરે છે: SIR મુદ્દે વિપક્ષની તડાફડીElection
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વી
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની અસર ચૂંટણીઓ પર પડશે, 15 મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પાછી ઠેલવાઈ ગુજરાતમાં 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી…
View More ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વીવોટર વેરિફિકેશન મુદ્દે બિહારની જેમ ડખા નહીં થાય
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારે કમઠાણ ઊભું કરનારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન એસઆઇઆરનો બીજો તબક્કો મંગળવાર ને 28 ઓક્ટોબર, 2025થી શરૂૂ કરવાનું કેન્દ્રીય ચૂંટણી પંચે એલાન…
View More વોટર વેરિફિકેશન મુદ્દે બિહારની જેમ ડખા નહીં થાયબિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છે
બિહારમાં મહાગઠબંધનની અંદર તણાવ વચ્ચે, ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લવારુ…
View More બિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છેકોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાન
બિહારના વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, વીઆઇપી વચ્ચે બેઠક સમજુતી: જેડીયુએ 57 ઉમેદવારો જાહેર કર્યા એમાં 4 બેઠકો પાસવાનના દાવાવાળી: કોંગ્રેસની બેઠકો પર ડાબેરી મોરચાએ ઉમેદવારો જાહેર…
View More કોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાનનીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયા
બિહારમાં પ્રથમ તબક્કાના નામાંકન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. આ દરમિયાન શાસક…
View More નીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયાસાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી
બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…
View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદીIRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા
બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ…
View More IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશ
ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, જેમાં હવે સ્પષ્ટ થયું…
View More ‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશદેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયો
કોડીનારના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી અને કોડીનારના પાટનગર તરીકે ઓળખાતા દેદાની દેવળી ગામની સેવા સહકારી મંડળી ના 13 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં માં માજી સાંસદ…
View More દેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયો