IPS મનોજ નિનામા, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, માયા આહીરની પુત્રી સોનલ ડેર, રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાહેજા, આર.જે. આભા દેસાઇનો કારમો પરાજય લોકગાયિકા રાજલ બારોટ,…
View More પૂર્વ IPS, પૂર્વ ધારાસભ્ય હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સ છવાયાElection news
સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 14 ટકા મતદાન, CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યું વોટિંગ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ…
View More સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 14 ટકા મતદાન, CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યું વોટિંગસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઉમંગ-ઉત્સાહ કેમ નહિ?
ગુજરાતમાં આવતીકાલેને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઉમંગ-ઉત્સાહ કેમ નહિ?ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાતસ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપ
ઉમેદવારીપત્રક જાહેર કર્યુ, લોકોને આગળ આવવા આહવાન આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી…
View More સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપઉપરાષ્ટ્રપતિના ઈલેક્શનને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યું શેડ્યુલ: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચે આજે (૧ ઓગસ્ટ) જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી…
View More ઉપરાષ્ટ્રપતિના ઈલેક્શનને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યું શેડ્યુલ: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાનગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠા
રાજ્યમાં 239 સ્થળે 1080 હોલમાં મેરેથોન મતગણતરી, 13444 કર્મચારીઓ અને 14231 પોલીસ જવાનો કામે લાગ્યા ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ…
View More ગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠાગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી…
View More ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યા
ભાજપને 6268 અને કોંગ્રેસને 592.48 કરોડનું દાન મળ્યું, ADRનો રિપોર્ટ જાહેર ભારતીય લોકશાહીના સૌથી મોટા મહાપર્વ, 2024ની લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના નાણાકીય…
View More 2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યારાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી
2.18 લાખ બેલેટ પર છપાવાયા, 74 બિલ્ડિંગોમાં મતદાનની વ્યવસ્થા સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિવાર, 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ…
View More રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી