ગુજરાતમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનની વાતને લઇને ચર્ચા તેજ થઇ છે. તાજેતરમાં જ જાણીતા કથાકાર મોરારિ બાપુએ પણ હવે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી…
View More મફત શિક્ષણના નામે આદિવાસીઓનું ધર્મપરિવર્તન: મોરારિબાપુનો ધડાકોeducation
ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર મૂકાઈ : છાત્રો ડાઉન લોડ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) -2025ની પરીક્ષાની હોલટિકિટની લઈને પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓ…
View More ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર મૂકાઈ : છાત્રો ડાઉન લોડ કરી શકશેપાઠ્યપુસ્તકોની કિંમતમાં 45 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા
નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યો હોવાના કારણે…
View More પાઠ્યપુસ્તકોની કિંમતમાં 45 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતાધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે
NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ ન કરવામાં આવતા ધો.3 અને 6ના છ પુસ્તકો નહીં બદલાય રાજ્યની ધોરણ-1થી 12ની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે…
View More ધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશેધો.5ના વિદ્યાર્થીઓને ધો.2ના પુસ્તક વાંચવામાં ફાંફાં
આજે માતૃભાષા દિવસ: રાજયમાં ત્રણ વર્ષમાં 475 ગુજરાતી માધ્યમની શાળા બંધ થઇ ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશમાં પણ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ…
View More ધો.5ના વિદ્યાર્થીઓને ધો.2ના પુસ્તક વાંચવામાં ફાંફાંRTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે
રાજકોટ જિલ્લામાં 1413 સીટનો વધારો કરાયો : તા. 12 માર્ચ સુધી અરજી સ્વીકાર્ય હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની…
View More RTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશેધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશે
SSCમાં 87 અને HSCમાટે 59 ઝોનની રચના: બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10,…
View More ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશેધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનો પ્રારંભ, જિલ્લાના 29 કેન્દ્રો પર વ્યવસ્થા
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 7780 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા…
View More ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનો પ્રારંભ, જિલ્લાના 29 કેન્દ્રો પર વ્યવસ્થાએન્જિનિયરિંગની પરીક્ષામાં 300થી વધુ કોપીકેસ, GTUમાં હિયરિંગ શરૂ
વર્ષ 2024 દરમિયાન લેવાયેલી પરીક્ષામાં કોપીકેસને લઈને રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. આ પરીક્ષા દરમિયાન કોપીકેસ મામલે 300થી વધુ વિદ્યાર્થીઓનું હિયરિંગ…
View More એન્જિનિયરિંગની પરીક્ષામાં 300થી વધુ કોપીકેસ, GTUમાં હિયરિંગ શરૂધરખમ ફેરફાર; એક વર્ષનો M. Ed કોર્સ શરૂ થશે
NCTEની જાહેરાત નવી નેશનલ એજયુકેશન પોલિસી અંતર્ગત જાહેરાત, 2026થી અમલ હવે દેશમાં એક વર્ષનો માસ્ટર ઓફ એજ્યુકેશન (M.Ed) પ્રોગ્રામ પણ શરૂૂ થશે. નેશનલ કાઉન્સિલ…
View More ધરખમ ફેરફાર; એક વર્ષનો M. Ed કોર્સ શરૂ થશે