રવિવાર (૩૧ ઓગસ્ટ) ના રોજ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 લોકોનાં મોત થયા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે. તાલિબાન સરકારે…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જ્યો વિનાશ!! મૃત્યુઆંક 800ને પારearthquake
અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલ
કુનાર પ્રાંતમાં વહેલી સવારે 6.0ની તીવ્રતાથી ધરતી ધણધણી, જલાલાબાદ નજીક કેન્દ્રબિંદુ, 500થી વધુ ઘાયલ 20 મિનિટના અંતરે બે આંચકાથી માલ-મિલકતને પારાવાર નુકસાન, લાશોના ઢગલા ખડકાયા…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલકચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ
કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ છે.…
View More કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇરશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલ
1960માં ચીલિમાં 9.2ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો: 1950માં ભારતના અરૂણાચલમાં 8.6નો આંચકો આવ્યો હતો રશિયાના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પમાં આજે આવેલા 8.8 ની તીવ્રતાનો ભૂકંપ,…
View More રશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલકામચટકા ટાપુ નજીક 8.8નો ભૂકંપ, રશિયા-જાપાનમાં સુનામી
પેસિફિક દેશોમાં સુનામીનું એલર્ટ, 1952 પછી પ્રથમ વખત પ્રચંડ ધરતીકંપથી અનેક દેશોમાં ચિંતા, 4 મીટર ઊંચા મોજા ઉછળ્યા અનેક સ્થળે ઇમારતો ધરાશાયી, સતત આફ્ટર શોકથી…
View More કામચટકા ટાપુ નજીક 8.8નો ભૂકંપ, રશિયા-જાપાનમાં સુનામી8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય
રશિયામાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાએ બધાને ડરાવી દીધા છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં…
View More 8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભયદિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 9:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું…
View More દિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યાઉત્તરાખંડના ઉત્તરકાશી 3.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશી (ઉત્તરકાશી ન્યૂઝ)માં આજે (8 જુલાઈ) ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમ અનુસાર, ભૂકંપનું…
View More ઉત્તરાખંડના ઉત્તરકાશી 3.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યાફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીં
ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.0 ની નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:37વાગ્યે આવ્યો…
View More ફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીંકચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
કચ્છ જિલ્લામાં આજે વહેલી પરોઢે 2:40 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા વિસ્તારથી 24 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું…
View More કચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો