ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 19 અને 20 નવેમ્બર, 2025ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા…
View More તાલાલા પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ફફડાટEarthquake news
રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રશિયન કામચટકા દ્વીપકલ્પ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય…
View More રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયુંદિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 9:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું…
View More દિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યાનેપાળ અને બિહારમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
બિહાર અને નેપાળમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 2.36 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 હતી. આ સિવાય પાકિસ્તાનમાં પણ ધારા ધ્રુજી…
View More નેપાળ અને બિહારમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટદિલ્હી સહિતના 4 રાજ્યોમાં ધરા ધ્રૂજી, સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. ભૂકંપના આંચકાથી…
View More દિલ્હી સહિતના 4 રાજ્યોમાં ધરા ધ્રૂજી, સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા