ગુજરાતમાં નોટબંધીથી શરૂ થયેલી લાઇનો હજુ પણ યથાવત રહી છે. રાજયમાં નોટબંધી બાદ પાન-આધાર લિંક કરવા, જીએસટી નંબર લેવા, પાસપાર્ટ કઢાવવા, બાળકોના એડમિશન મેળવવા, આરટીઓના…
View More E-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાંE-KYC
E-KYCમાં કર્મચારીઓની ફોજ ઉતારવા છતાંય 30% કામગીરી, સૌથી ઓછી રાજકોટમાં
રાજકોટ તા. ૨૦ રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ E-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ ૩૦ ટકા જેટલી જ પૂર્ણ…
View More E-KYCમાં કર્મચારીઓની ફોજ ઉતારવા છતાંય 30% કામગીરી, સૌથી ઓછી રાજકોટમાંE-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે
31 ડિસેમ્બરે ઈ-કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાત, અફવાઓથી દૂર રહેવા અપીલ રાજ્યમાં રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી કાર્ય હાલ…
View More E-kyc બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશેકાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે
રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે આવેલા ઝોન કચેરી ખાતેE-KYC માટે છેલ્લા કેટલાય સમયથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી જુની કલેકટર કચેરી…
View More કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશેસર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે ઝોન કચેરીનો બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાંe-kyc માટે લાંબી લાઈનો જોવા મળી હતી. અને એક કલાકમાં…
View More સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્આધાર લિંકઅપની ઝંઝટમાંથી છુટકારો, હવેથી રેશનકાર્ડ E-KYC મહાપાલિકા કચેરીએ થશે
સરકાર દ્વારા કોઈપણ પ્રજાલક્ષી કામગીરી દરમિયાન કેવાયસીના નિયમો અમલમાં મુકાય ત્યારે લોકો ભારે અસુવિધાનો સામનો કરતાહોય છે. જેમાં થોડા સમય પહેલા રાશનકાર્ડમાં આધારકાર્ડનું લીંકઅપ કરવા…
View More આધાર લિંકઅપની ઝંઝટમાંથી છુટકારો, હવેથી રેશનકાર્ડ E-KYC મહાપાલિકા કચેરીએ થશેE-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ
જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર…
View More E-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ