દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.07મી સપ્ટેમ્બર, ર0રપને રવિવારના ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.07મી સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોય મંગલા…
View More ભાદરવી પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના સેવાક્રમમાં ફેરફારdwarka news
દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત…
View More દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડીમત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાં
ભડકેશ્વર મંદિર પાછળના દરિયામાં ગેરકાયદે બોટો દેખાઈ દ્વારકામાં વરસાદી માહોલ અને ભારે પવન તેમાં દરિયાકાંઠે 15 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. દ્વારકાના દરિયામાં…
View More મત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાંદ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા…
View More દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈદ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ‘આપ’નું આહ્વાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ઉમેદવારી…
View More દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ‘આપ’નું આહ્વાનદ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલ
યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ…
View More દ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલદ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. દ્વારકા તાલુકામાં મંગળવારે ધોધમાર 5 ઈંચ વરસાદ બાદ બુધવારે કલ્યાણપુર પંથકમાં 8 ઈંચ જેટલો…
View More દ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલી
નવા એસપી તરીકે અમદાવાદથી જયરાજસિંહ વાળાને મુકાયા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈએએસ કક્ષાના 104 ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલીકલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર
દ્વારકામાં પાંચ ઇંચ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, દરિયામાં કરંટ સાથે વિકરાળ મોજા જળાશયોમાં નવા નીરની આવક, વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, સવારથી ઝાપટા દેવભૂમિ…
View More કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારદ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા
રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરશીનગરમાં રહેતો યુવાન મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરી રીક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રીક્ષા પલ્ટી જતાં…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા