દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયપણે કામગીરી કરી રહી છે. ખંભાળિયા તાલુકો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીનું વતન હોવાના…

View More દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયા

જામપર-મોરઝર વર્તુ ડેમ ડેમેજ હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર હસ્તકના જામપર-મોરઝર વતું કેમ ફોટડી રોડથી એસ.એચ.રોક ચેઇનેજ 7/800 થી 8/00 પર આવેલા…

View More જામપર-મોરઝર વર્તુ ડેમ ડેમેજ હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બે

દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો સહિતના લોકોનો મુકામ રહે છે. ત્યારે જિલ્લામાં અનઅધિકૃત રીતે અને ડિગ્રી વગર તબીબી…

View More દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બે

યાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવી

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ફુલેકા શેરીના ગણેશજી વીસર્જન સમયે અચાનક જ રખડતો આખલો ગણેશ પંડાલમાં બનાવેલ 3 ફૂટ ઉંચા સ્ટેજ પર ચઢી ગયેલ હતો. અને ધમાલ…

View More યાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવી

દ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણી

ઇ.સ. 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલા બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો. પરંતુ…

View More દ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણી

ભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ભાટિયામાંથી પ્રમાણીત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા કલ્યાણપુરના શખ્સને ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં…

View More ભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈ

    સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આમ જનતાની સેવા સુરક્ષા સાથે સરકાર દ્વારા 11 નવી 112 જનરક્ષક વાન ફાળવવામાં આવી છે. અત્રે…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈ

દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…

View More દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ

સમિયાણી ટાપુ અને રૂપેણ બંદરે વધુ બે ક્ધટેનર મળી આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ક્ધટેનર મળવાના બનાવ અવિરત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમિયાણી ટાપુ અને રૂૂપેણબંદર વિસ્તારમાં રવિવારે વધુ બે ક્ધટેનર દરીયા કિનારે જોવા મળી આવ્યા…

View More સમિયાણી ટાપુ અને રૂપેણ બંદરે વધુ બે ક્ધટેનર મળી આવ્યા

દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી

દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત…

View More દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી