રેટિંગ એજન્સી મુડીઝના જણાવ્યા મુજબ યુએસના જીડીપીમાં ત્રીજો હિસ્સો ધરાવતા રાજ્યોનું અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યા છે એક તરફ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ટેરિફ બોમ્બ ફેંકીને…
View More દુનિયાને ટેરિફ દંડો મારતું અમેરિકા ખુદ મંદીના આરેDonald Trump
ટેરિફ ઘટાડવા મામલે ટ્રમ્પનો ગોળગોળ જવાબ; ભારત સાથે અમારા સંબંધો સારા
અત્યાર સુધી સંબંધો એકતરફી રહ્યા, મારા આવ્યા પછી બદલાવ અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી કહ્યું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે જ્યારે અમેરિકન…
View More ટેરિફ ઘટાડવા મામલે ટ્રમ્પનો ગોળગોળ જવાબ; ભારત સાથે અમારા સંબંધો સારાપાક. સાથે બિઝનેસ કરવા ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કર્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો પ્રહાર ભારત સાથે ટેરિફ વોર શરૂૂ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. હવે અમેરિકાના પૂર્વ…
View More પાક. સાથે બિઝનેસ કરવા ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કર્યાSCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફ
ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક બાદ અમેરિકાના પગે રેલો આવ્યો હોવાનું અને પ્રમુખ ટ્રમ્પ વધુ ભુરાયા થયાનું જણાય છે, એક તરફ તેમણે ભારતે ટેરિફ…
View More SCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફપશ્ર્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નહીં, બ્રિક્સને મજબૂત કરીશું: પુતિનનો ટ્રમ્પને જવાબ
પુતિન, જિનપિંગ સાથે મોદીની કેમિસ્ટ્રી જોવા મળી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટેરિફની દાદાગીરી વચ્ચે વડાપ્રધાન મોદી, રશિયન પ્રમુખ સાથે અનેક દિગ્ગજ નેતાઓ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક…
View More પશ્ર્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નહીં, બ્રિક્સને મજબૂત કરીશું: પુતિનનો ટ્રમ્પને જવાબટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળી કામ કરવું બહેતર
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે…
View More ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળી કામ કરવું બહેતરટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટ
કટોકટી હેઠળની સત્તાઓમાં ટેરિફ અથવા ડ્યૂટી લાદવાની સત્તા નથી: ચૂકાદાથી પ્રમુખને મોટો ફટકો યુએસ ફેડરલ અપીલ કોર્ટે ગઇકાલે કટોકટી સત્તા હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…
View More ટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયાર
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ટેરિફ વોરની તકલીફોથી દુનિયાના દેશોને ઝૂકાવા માગે છે, તો હવે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. જ્યાં એક…
View More ન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયારઇસ્લામનો નાશ નહીં થાય તો દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, દીકરાઓનો શિરોચ્છેદ થશે
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક ઉમેદવારે ઇસ્લામોફોબિયાને કારણે એવા કૃત્યો કર્યા છે અને એવા નિવેદનો આપ્યા છે કે હવે તેની ચારેબાજુ નિંદા થઈ…
View More ઇસ્લામનો નાશ નહીં થાય તો દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, દીકરાઓનો શિરોચ્છેદ થશેપહેલાં હવન, હવે દહન: ટ્રમ્પના ચાહક વર્ગનો મોહભંગ
હજુ દસ મહિના પહેલાં અયોધ્યા, પ્રયાગરાજ, મેરઠમાં ટ્રમ્પના વિજય માટે હોમહવન ચાલી રહ્યા હતા હવે કાનપુરમાં તેમના પોસ્ટર-ફોટા સળગાવવામાં આવી રહ્યા છે ભારતમાં યુએસ રાષ્ટ્રપતિ…
View More પહેલાં હવન, હવે દહન: ટ્રમ્પના ચાહક વર્ગનો મોહભંગ