અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની…
View More ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયુંDonald Trump
વધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યો
અબજોપતિ એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તેમની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત…
View More વધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યોભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છે
અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર…
View More ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છેઅમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશે
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્ર્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને…
View More અમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશેટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી
ડેવિડ બેસેન્ટે આક્ષેપ કર્યા પછી ઉગ્રતા મારામારીમાં ફેરવાઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તથા એક્સ (અગાઉ ટ્વિટર)ના મુખ્ય કાર્યકારી અધિકારી એલોન મસ્ક વચ્ચેનો વિવાદ…
View More ટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપીUSના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’
ટેસ્લાના માલિક હવે ટ્રમ્પ સામે મહાભિયોગ કરી પદભ્રષ્ટ કરવાની લાઇનમાં: ટ્રમ્પ પણ વળતો ઘા મારે તેવી શકયતા અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે.…
View More USના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’ટ્રમ્પ સામે નહોર ભરાવીને મસ્કે પોતાના સામ્રાજય માટે જોખમ વહોરી લીધું છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક વચ્ચેના ઝગડાએ ધાર્યા કરતાં વધારે વરવું સ્વરૂૂપ ધારણ કરી લીધું છે. મસ્કે ટ્રમ્પનો સાથ…
View More ટ્રમ્પ સામે નહોર ભરાવીને મસ્કે પોતાના સામ્રાજય માટે જોખમ વહોરી લીધું છેટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા એલોન મસ્ક (ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એલોન મસ્ક) વચ્ચે વધતા તણાવની અસર શેરબજાર પર પણ દેખાઈ રહી છે. ગુરુવારે,…
View More ટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યાઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય
પ્રમુખ ટ્રમ્પે અન્ય આઠ દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મૂક્યો: સુરક્ષા કારણોસર નિર્ણય લીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા…
View More ઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય25થી વધારી 50 ટકા: સ્ટીલની આયાત ટેરિફ બમણી કરતાં ટ્રમ્પ
અમેરિકાના સ્ટીલ ઉદ્યોગને બચાવવાના પગલાંનો 4 જૂનથી અમલ: ચીનને ટોણો, તમારો હલકો માલ નહીં ચાલે અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ સાથે વિશ્વમાં હંગામો…
View More 25થી વધારી 50 ટકા: સ્ટીલની આયાત ટેરિફ બમણી કરતાં ટ્રમ્પ