પીએમ મોદી પણ ફૂલ ફોર્મમાં…કહ્યું મિલઝુલ કે નયા જહાં બનાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા અને કુદરતી ભાગીદારી પર ભાર મૂક્યો…
View More આઇ…આઇ…આઇ… તેરી યાદ આઇ, ટ્રમ્પે કહ્યું, મારા મિત્ર મોદી સાથે વાત કરવા આતુરDonald Trump
‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયા
ભારત વિરુદ્ધ સતત કડક વલણ અપનાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર વેપાર અવરોધો દૂર કરવા માટે…
View More ‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયાટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકી
ખાનગી ડિનરમાં ફેડરલ હાઉસિંગ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટન અને USના નાણામંત્રી બેન્સર વચ્ચે ઝપાઝપી; ટ્રમ્પને ચૂગલી કરવાની વાતમાંથી ભડક્યા ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ…
View More ટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકીયુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી
યુક્રેન પર સતત હુમલો કરી રહેલા રશિયા માટે મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાના રોજ જાહેરાત કરી છે કે તેઓ રશિયા પર…
View More યુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકીટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધી
રશિયાથી ક્રુડ ઓઇલ સસ્તા ભાવે ખરીદી, રિફાઇન કરી ઇંધણની યુરોપમાં નિકાસ, ઓગસ્ટમાં પ્રતિદિન 2,42,000 બેરલ થઇ ભારતે અમેરિકાના ટેરિફની પરવા કર્યા વિના એવી રમત રમી…
View More ટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધીતુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ
ટ્રમ્પે મોદીને મહાન વ્યક્તિ ગણાવી મિત્રતા અતૂટ રહેશે તેવું નિવેદન આપ્યા બાદ પીએમએ કહ્યું, હૃદયથી આભાર, ભારત- અમેરિકા વચ્ચે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટમોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટન
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ઊંડી વ્યક્તિગત…
View More મોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટનજાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ ‘અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા…
View More જાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરીભારત પર વધુ ટેરિફ-પ્રતિબંધોનો સંકેત આપતા ટ્રમ્પ
રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર વધારાની ટેરિફ નાખી તો ખુદ રશિયા સામે કેમ નહીં? સવાલના જવાબમાં કહ્યું, મેં બીજા-ત્રીજા તબક્કાના પ્રતિબંધો નથી લાદ્યા અમેરિકાના…
View More ભારત પર વધુ ટેરિફ-પ્રતિબંધોનો સંકેત આપતા ટ્રમ્પટ્રમ્પને ફટકો: હાવર્ડ યુનિ.નું ફંડ રોકવાનો નિર્ણય ઉલ્ટાવતી કોર્ટ
યુએસની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને સંશોધન ભંડોળમાં 2.6 બિલિયન કાપવાના નિર્ણયને ઉલટાવ્યો. આ હાર્વર્ડ માટે મોટી જીત છે. ન્યાયાધીશ એલિસન બરોઝે કહ્યું કે…
View More ટ્રમ્પને ફટકો: હાવર્ડ યુનિ.નું ફંડ રોકવાનો નિર્ણય ઉલ્ટાવતી કોર્ટ