અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ ધમકીના પગલે ભારતીય ચલણ રૂપિયો વધુને વધુ તૂટી રહ્યો છે. આજે ઓપનીંગ ટ્રેડમાં યુએસ ડોલર સામે રૂપિયો વધુ તુટીને 91.19નાં…
View More ટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયેDonald Trump
ટ્રમ્પે ધરાર મેળવેલા સેક્ધડ હેન્ડ નોબેલની ટીકા કરતું ફાઉન્ડેશન
નોબેલ ફાઉન્ડેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આલ્ફ્રેડ નોબેલની વસિયત અને નિયમો મુજબ આ પુરસ્કાર માત્ર એવી વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવે છે જેમણે માનવજાત…
View More ટ્રમ્પે ધરાર મેળવેલા સેક્ધડ હેન્ડ નોબેલની ટીકા કરતું ફાઉન્ડેશન‘લોકોના હત્યારા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ..’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પ પર કર્યો પ્રહાર
ઈરાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે.…
View More ‘લોકોના હત્યારા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ..’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પ પર કર્યો પ્રહારગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…
View More ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકીટ્રમ્પનું ટેરિફનું સુરસુરિયું: ભારતની અમેરિકામાં નિકાસ 10 ટકા વધી
ડિસેમ્બરમાં આગલા વર્ષની તુલનાએ નિકાસમાં મામુલી ઘટાડો, જયારે આયાતમાં ઉછાળો: માલસામાનની નિકાસ વધી, પણ સેવા ક્ષેત્રની ઘટી: વેપારખાધ વધી 94.26 અબજ ડોલર ડિસેમ્બર 2025 માં…
View More ટ્રમ્પનું ટેરિફનું સુરસુરિયું: ભારતની અમેરિકામાં નિકાસ 10 ટકા વધીટ્રમ્પની ધમકી વચ્ચે ડેનમાર્કના સાથી 6 દેશોના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચ્યા
સુરક્ષા મિશન હેઠળ સૈનિકો મોકલાઇ રહ્યાનો ખુલાસો ટ્રમ્પે ગ્રીનલેન્ડને ભેળવી દેવાની ધમકી આપી છે, જેનાથી યુએસ સુરક્ષા માટે ભય પેદા થયો છે. તેમણે એવો પણ…
View More ટ્રમ્પની ધમકી વચ્ચે ડેનમાર્કના સાથી 6 દેશોના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચ્યાસુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણી
ટેરિફનો નિર્ણય ઉલટાવાશે તો લાખો કરોડો ડોલર પાછા આપવા પડશે યુએસમાં ટેરિફ નીતિ પર ચાલી રહેલી કાનૂની લડાઈ હવે રાજકીય અને આર્થિક ચર્ચાનું કેન્દ્ર બની…
View More સુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણીઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાત
વધારાની ટેરિફવાળા દેશો બાબતે ચોક્કસ ઉલ્લેખ નહીં: રશિયન ફોર્મ્યુલાથી તહેરાનને ઝૂકાવવાનો વ્યૂહ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર રશિયા જેવું જ ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય…
View More ઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાતએક ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકું: ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ એક જ ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકે છે. તેમણે આ પાછળનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું…
View More એક ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકું: ટ્રમ્પટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી
અમેરિકી મધ્યસ્થ બેંકના ચેરમેનનો બદલો લેવાની ભાવનાથી કામ થઇ રહ્યાનો આક્ષેપ: વૈશ્ર્વિક સ્તરે ડોલર ગગળ્યો યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ (ફેડ)ના અધ્યક્ષ જેરોમ પોવેલે 11 જાન્યુઆરીના…
View More ટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી