મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી…
View More ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયોDhrol
ધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમ
ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના કેસમાં મામલતદાર કચેરી વિવાદોના વંટોળે ચડી છે. ધ્રોલ-જોડિયા રોડ પર ચામુંડા પ્લોટ પાસે આવેલા ખરાબામાં માલધારી વરવાભાઈ પશુપાલનનો…
View More ધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમધ્રોલના ત્રિકોણ બાગ પાસે કારમાં આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યો
ધ્રોલના ત્રિકોણ બાગે ગત રાત્રિના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કારમાં અચાનક આગ લાગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં તે સમયે ચાર લોકો સવાર…
View More ધ્રોલના ત્રિકોણ બાગ પાસે કારમાં આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યોપોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી ધ્રોલ પોલીસ
ધ્રોલ પોલીસની લોકકલ્યાણકારી કામગીરી સામે આવી છે. ધ્રોલ ભૂચરમોરી ખાતે યોજાયેલ લોકમેળામાં ગુમ થયેલ ચાર બાળકોને પોલીસ દ્વારા તેમના માતા-પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવાયું…
View More પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી ધ્રોલ પોલીસધ્રોલમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરુ નામના યુવકને માર માર્યો
જામનગરના ધ્રોલમાં જન્માષ્ટમીના રોજ મટકીફોડ અને કેક કટિંગ કાર્યક્રમ વખતે માથાકૂટ થઈ હતી. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરૂૂ નામના…
View More ધ્રોલમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરુ નામના યુવકને માર માર્યોધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળી
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર દારૂૂ-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત ધ્રોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળીધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
દારૂનું કટિંગ ચાલતું હતું, જામનગરના બે શખ્સો પકડાયા; દારૂની 4668 બોટલ અને બિયરના 2760 ટીન સહિત 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ધરમપુરની…
View More ધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોધ્રોલ નજીક કાર પાછળ બાઇક ઘુસી જતા રાજકોટના આરટીઓ એજન્ટનું મોત
રાજકોટ જીલ્લાના ખામટા ગામની સીમમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.ત્યારે રાજકોટમાં રહેતો યુવક ધ્રોલથી પરત આવતો હતો ત્યારે ખામટા ગામની સીમમાં પહોંચતા કાર પાછળ…
View More ધ્રોલ નજીક કાર પાછળ બાઇક ઘુસી જતા રાજકોટના આરટીઓ એજન્ટનું મોતધ્રોલનાં વાંકિયા ગામે ડૂબી જવાથી 3 બાળકોના મોત
ગરીબ ખેતમજૂર પરિવાર ઉપર વજ્રઘાત, અરેરાટીભરી ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા નજીક આવેલા વાંકિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના બની હતી. ગામમાં ખેતમજૂરી…
View More ધ્રોલનાં વાંકિયા ગામે ડૂબી જવાથી 3 બાળકોના મોતધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ…
View More ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ