નશાખોરોને છેતરીને બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી દારૂ ભરી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ આવા અનેક કેસ નોંધાઇ ચૂકયા છે. ત્યારે વધુ એક વખત…
View More ખાલી બોટલમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ દારૂ ભરી વેંચતા બે ઝડપાયાdhoraji
ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી
ધોરાજી કોર્ટ દ્રારા ચેક રીર્ટનના કેસમાં ફરીયાદ દાખલ કર્યા તારીખ થી ચેકની રકમ રૂૂપિયા 9.50 લાખ ના 9 % ના ચક્રવૃધ્ધી વ્યાજ સાથે ફરીયાદીને વળતર…
View More ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારીતહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોત
ધોરાજી નજીક બનેલી ઘટના : મોટી પરબડીના વૃધ્ધના મોતથી પરિવાર શોકમાં ગરકાવ ધોરાજીનાં મોટી પરબડી ગામે રહેતા વૃધ્ધ તહેવાર નજીક આવતા પોતાનુ બાઇક લઇને ખરીદી…
View More તહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોતધોરાજીમાં યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લેતા મોત
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ મોટી મારડ ગામે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં એક 35 વર્ષીય યુવકનું ભૂલથી ઉંદર મારવાની દવા પી જવાથી મોત…
View More ધોરાજીમાં યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લેતા મોતધોરાજીના નાગલોક મંદિર પાસે હીટ એન્ડ રન, વાહનની ઠોકરે યુવાનનું મોત
ધોરાજીનાં ધોરીવાવ પાસે રહેતા પરપ્રાંતીય યુવાન તેમનાં મિત્રને મળી પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે નાગલોક મંદીર નજીક અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા યુવાનને ગંભીર…
View More ધોરાજીના નાગલોક મંદિર પાસે હીટ એન્ડ રન, વાહનની ઠોકરે યુવાનનું મોતપ્રભાસપાટણની મુખ્ય બજાર, હોટલો-ગેસ્ટ હાઉસ બંધ
સોમનાથ કોરીડોર મામલે પ્રભાસ પાટણ ગામ ની બજારો અને અતિથિ ગૃહોએ બંધ પાડ્યો સોમનાથ ટ્રસ્ટ અને પ્રાંત અધિકારી વેરાવળને રજુઆતો કરી વિગત એમ છે કે…
View More પ્રભાસપાટણની મુખ્ય બજાર, હોટલો-ગેસ્ટ હાઉસ બંધધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસ
ધોરાજી પોલીસ મથકમાં દારૂૂડિયાએ આંતક મચાવી પોલીસ મથકમાં આગ લગાડવાનો પ્રયાસ કરતા આ મામલે ધોરાજી પોલીસે બહારપુરાના દારૂૂડિયા સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના અંગે…
View More ધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલો
સસ્પેન્ડ કરાયેલ મંડળીના મંત્રીએ પગાર અને પીએફ બાબતે સાધારણ સભામાં માથાકૂટ કરી હુમલો કર્યો ધોરાજીની છાડવાવદર સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડ કરેલ મંત્રીએ સાધારણ સભામાં…
View More ધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલોધોરાજી પાસે 15 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી ઉત્તરપ્રદેશ ભાગી જાય તે પૂર્વે ઝડપાયો
દુષ્કર્મના આરોપીને પકડવા પાટણવાવ પોલીસની ત્રણ ટીમ કામે લાગી હતી પાટણવાવમાં 15 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય શખ્સ ગુજરાત મૂકી ભાગી જાય તે પૂર્વે…
View More ધોરાજી પાસે 15 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી ઉત્તરપ્રદેશ ભાગી જાય તે પૂર્વે ઝડપાયોધોરાજીમાં ભાંગેલા રસ્તાઓ પર થીગડા મારવામાં ભ્રષ્ટાચાર
ધોરાજી નગરપાલિકામાં સને. 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું તે દરમ્યાન ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર તથા સિમેન્ટ રોડથી મઢવામાં આવેલ હતા.…
View More ધોરાજીમાં ભાંગેલા રસ્તાઓ પર થીગડા મારવામાં ભ્રષ્ટાચાર