કેનાલમાં જમીન કપાત નહીં હોવા છતાં ખોટી માહિતી દર્શાવતા પોલીસ ફરિયાદ ધોરાજી ગામની જુના ઉપલેટા રોડ ઉપર આવેલ સીમ જમીન સર્વે નં.582 પૈકીની હૈ. 00-14-16…
View More ધોરાજીમાં જમીન પચાવી પાડનાર યુનિક સ્કૂલના ભાગીદારો સામે લેન્ડ ગ્રેબિંગdhoraji
ધોરાજીમાં ભાડાની મિલકત ખાલી કરવાનો દાવો રદ; એડિ. સિવિલ કોર્ટનો ચૂકાદો
ધોરાજીમા સને-2003 ની સાલમાં વાદીએ પોતાની માલિકીની મિલકતમાં ગોડાઉન નંબર-6 પ્રતિવાદીને ભાડે આપેલ, તે ભાડાવાળુ ગોડાઉન ચડત ભાડાની રકમ તથા મિલકત ખાલી કરવાનો દાવો…
View More ધોરાજીમાં ભાડાની મિલકત ખાલી કરવાનો દાવો રદ; એડિ. સિવિલ કોર્ટનો ચૂકાદોધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયા
સુપેડી પંથકમાં PGVCLના ચેકીંગનું વીડિયો શુટીંગ કરવા જતાં હતા ત્યારે બનેલો બનાવ રસ્તાનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝનમાં જનાવર આડુ આવતા નડેલો અકસ્માત ધોરાજી-ઉપલેટા હાઈવે પર…
View More ધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયાધોરાજી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી ગ્રામ્ય પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં અદાલતે બાટવા પંથકના શખ્સને 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.…
View More ધોરાજી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટધોરાજી પોલીસે પોકસોના આરોપીના જામીન રદ કરવા કરેલી અરજી રદ
ધોરાજીનાં સને-2024 નાં વર્ષમાં નોંધાયેલ પોકસો કેસનાં આરોપી વિશાલ ખીમજીભાઈ પરમારનાં જામીન રદ કરવા અરજી દાખલ કરેલ તે જામીન રદ કરવાની અરજી દલીલોનાં અંતે ધોરાજીનાં…
View More ધોરાજી પોલીસે પોકસોના આરોપીના જામીન રદ કરવા કરેલી અરજી રદધોરાજીમાં આરોપીના ઘરે તપાસ માટે ગયેલ પોલીસને ઘેરી લઇ માથાકૂટ
પોલીસના વાહન આડે સૂઇ જઇ માથાકૂટ કરતા વધારાના સ્ટાફને બોલાવી તમામ સામે કાર્યવાહી ગુજરાત મિરર, રાજકોટ તા. 26- ધોરાજના તોરણીયા ગામે આરોપના ઘરે તપાસ માટે…
View More ધોરાજીમાં આરોપીના ઘરે તપાસ માટે ગયેલ પોલીસને ઘેરી લઇ માથાકૂટગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધો
ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય…
View More ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધોધોરાજી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત; તબીબી બેદરકારીનો આક્ષેપ
પોલીસના હોસ્પિટલ ઉપર ચાર હાથ હોવાના આરોપ સાથે પરિવારની ન્યાયની માંગ ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે એક મહિલાને…
View More ધોરાજી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત; તબીબી બેદરકારીનો આક્ષેપધોરાજીમાં ડાઇવર્ઝનનો વિરોધ, ચક્કાજામ
જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે…
View More ધોરાજીમાં ડાઇવર્ઝનનો વિરોધ, ચક્કાજામધોરાજીના આગેવાનો સીએમની મુલાકાતે
ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા પોરબંદર લોકસભા મતવિસ્તાર ના પુર્વ સાંસદ શ્રી રમેશભાઇ ધડુક ધોરાજી- ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ…
View More ધોરાજીના આગેવાનો સીએમની મુલાકાતે