ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી

ધોરાજીના મોટી પરબડી ગામે રહેતી મહિલાના માનેલા ભાઈએ દુબઈ જવા અને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી રૂૂ.2.50 લાખની રોકડ તેમજ ધંધા માટે રૂૂપિયાની જરૂૂર…

View More ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી

ધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

ધોરાજી પંથકમાંથી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ધોરાજીમાં કેનાલ પાસે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં કૂદીને…

View More ધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

સગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી

રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના એક ચોંકાવનારા કેસમાં ધોરાજીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ…

View More સગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી

ધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય LCB એ ધોરાજી નજીકથી 6.54 લાખ રૂૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી…

View More ધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત

ધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ

એલસીબીનો દરોડો, રૂપિયા 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીમાં પોલીસે નામચીન મહિલાના ઘરમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતી મહિલા…

View More ધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ

ધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદ

ધોરાજીમાં કિમતી ઘડિયાળ સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ આ મામલે મ્યુલ એકાઉન્ટ ધારકના નામ પણ ખુલ્યા છે.…

View More ધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદ

ધોરાજીના ઉમરકોટમાં 14 વર્ષિય સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો

  આપઘાતનું કારણ અકબંધ; પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત ધોરાજીના ઉમરકોટમાં રહેતી 14 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી…

View More ધોરાજીના ઉમરકોટમાં 14 વર્ષિય સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો

ધોરાજીના પોલીસમેનની લાંચ કેસમાં જામીન અરજી નામંજૂર કરતી અદાલત

ગુજરાત મિરર, રાજકોટ તા. 8ધોરાજી પોલીસ મથક વિસ્તારમાં દારૂૂના ગુનામાં ઝડપાયેલા શખ્સોને મદદ કરવાના બહાને લાંચ લેતા ઝડપાયેલા પોલીસમેનની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.વધુ…

View More ધોરાજીના પોલીસમેનની લાંચ કેસમાં જામીન અરજી નામંજૂર કરતી અદાલત

ધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદ

ધોરાજી તાલુકાના કરેણી ગામે મનરેગાના. કોભાંડે ના આરોપીઓ ની જામીન અરજી ધોરાજી કોર્ટે રદ કરી છે આરોપી અને ફરેનીના તત્કાલીન સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા દ્વારા…

View More ધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદ

ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી

ધોરાજી ફોરેસ્ટ વિભાગે પર્યાવરણ અને વન સંપદાના રક્ષણ માટે કડક કાર્યવાહી કરી છે. ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી…

View More ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી