19 લાખના ગોટાળાના કોંગ્રેસના આક્ષેપને ફગાવતા ભાજપના નેતાઓ : બહુમતી વગર જ અમૂક ઠરાવ પાસ કર્યા હોવાના આક્ષેપ ધોરાજીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો…
View More ધોરાજી પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે શાસક-વિપક્ષ સામસામેDhoraji news
ધોરાજી તાલુકામાં રૂા.53 કરોડના ખર્ચે બનશે નવા રોડ રસ્તાઓ
ધોરાજી તાલુકાના 53 કરોડ થી વધુ રકમના વિવિધ રસ્તાના કામોના ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ખાતમુર્હત થયા હતા. રાજ્ય સરકારના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ…
View More ધોરાજી તાલુકામાં રૂા.53 કરોડના ખર્ચે બનશે નવા રોડ રસ્તાઓજૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન
લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…
View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનનધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલો
ધોરાજીમા એસટી બસ સ્ટેન્ડમા દંપતી વચ્ચે ચાલતા ઝઘડામા મદદ માટે ગયેલા હોમગાર્ડ જવાન પર મહીલાનાં પતિએ હુમલો કરી દેતા આ મામલે હોમગાર્ડે પોલીસ ફરીયાદ નોંધાવી…
View More ધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલોધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ
ગુજરાત મિરર, ધોરાજી તા.17- ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ,ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ,ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ,ધોરાજી શહેર પોલીસ…
View More ધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સોએ યુવાન ઉપર સોડા બોટલના ઘા કર્યા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા યુવકને પાનની દુકાને મોબાઈલ જોવા બાબતે બે મિત્રો સાથે થયેલ…
View More ધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલોધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશ
ધોરાજી ભાદર કોલોની ક્વાર્ટર્સમાં રહેતા સ્ટાફના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખી બાળકની હત્યા કર્યાના ગુનામાં મહિલાને ધોરાજી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.…
View More ધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશધોરાજીમાં બે પાડોશી વચ્ચેના ઝઘડામાં બે ગલુડિયાને ધોકા ફટકારી મારી નાખ્યા
ધોરાજીના ભુખી ચોકડી પાસે બહારપુરા, આંબેડકર નગરમાં કચરો નાખવા અને ગલુડિયાને ખાવાનું આપવા જેવી બાબતે બે પાડોશી વચ્ચે થયેલી માથાકુટમાં બે ગલુડિયાને બેરહેમીથી મારી નાખતા…
View More ધોરાજીમાં બે પાડોશી વચ્ચેના ઝઘડામાં બે ગલુડિયાને ધોકા ફટકારી મારી નાખ્યાધોરાજીમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર કુખ્યાત શખ્સનો નિર્લજ્જ હૂમલો
8થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખસે મહિલા ફોરેસ્ટ ઓફિસર સહિત 3 મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ધોરાજીનાં મોટી મારડમા રહેતા લાકડા કાપવાનો કોન્ટ્રાકટ ધરાવતા અને…
View More ધોરાજીમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર કુખ્યાત શખ્સનો નિર્લજ્જ હૂમલોધોરાજીની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
ધોરાજીની પરણિતાને ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ કરી બ્લેકમેઈલ કરી રકમ પડાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે નિર્દોષ મુકત કરતો હુકમ કર્યો છે. ધોરાજી પોલીસ…
View More ધોરાજીની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ