નવા વ્યાપારના ચોપડા, જમીન-મકાન, વાહન અને દાગીનાની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક આસો વદ-બારસ ને શનીવાર તા. 18-10-25 ના દિવસે બપોરે 12.18 કલાકે થી તેરસ તિથિનો…
View More કાલે ધનતેરસ ; શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીજીનું કરાશે પૂજનdharmik
કરવા ચોથની પૂજા માટે માત્ર આટલો જ હશે સમય, જાણો કયારે દેખાશે ચંદ્ર
કરવા ચોથનું વ્રત દરેક પરિણીત સ્ત્રી માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે કરવા ચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની…
View More કરવા ચોથની પૂજા માટે માત્ર આટલો જ હશે સમય, જાણો કયારે દેખાશે ચંદ્રકરવા ચોથ પર આ રાશિના જાતકોએ સાવધાન રહેવું!!! આ દિવસે રચાશે અશુભ યોગ
પરિણીત યુગલો માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસને પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દિવસે…
View More કરવા ચોથ પર આ રાશિના જાતકોએ સાવધાન રહેવું!!! આ દિવસે રચાશે અશુભ યોગઆજે દશેરાના દિવસે આ શુભ વસ્તુઓ ખરીદો, આર્થિક સંકટ થશે દૂર અને થશે ધનની વર્ષા
હિન્દુ ધર્મમાં દશેરા (વિજયાદશમી)ના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવાર અધર્મ પર ધર્મનો વિજયનું પ્રતીક છે. શારદીય નવરાત્રીના સમાપન પછી દસમા…
View More આજે દશેરાના દિવસે આ શુભ વસ્તુઓ ખરીદો, આર્થિક સંકટ થશે દૂર અને થશે ધનની વર્ષાકાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમ
દશેરા વર્ષ ના ચાર વણજોયા મુહૂર્તના દિવસોમાંથી એક દિવસ છે. (1) ચૈત્ર સુદ એકમ (2) અખાત્રીજ (3) દશેરા (4) બેસતું વર્ષ. આ ચાર દિવસોને વર્ષનાં…
View More કાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમવરદાયિની માતાજીની પલ્લી પર 10 લાખ લીટર ઘીનો અભિષેક
લાખો ભકતોએ ટ્રેક્ટર ટ્રોલી અને બેરલમાં ઘી ભરીને પલ્લી પર રેડયું, રસ્તા પર ઘીની નદીઓ વહી, રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી ફેરવવામાં આવી ગાંધીનગર જિલ્લાના…
View More વરદાયિની માતાજીની પલ્લી પર 10 લાખ લીટર ઘીનો અભિષેકનવદુર્ગાની નવ રાતો
ભારતની સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન રહ્યું છે. ખાસ કરીને નવરાત્રીનો તહેવાર તો નાના મોટા બધા માટે આનંદ, ભક્તિ અને એકતાનો અદ્ભૂત સમન્વય છે. આસો માસમાં…
View More નવદુર્ગાની નવ રાતોકાલે ચંદ્રગ્રહણ, વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણ
ગ્રહણના કારણે 6 માસ બાદ યુરોપ-રશિયા વચ્ચે સંઘર્ષ થશે, ભારતના સરહદી રાજ્યોમાં ઘર્ષણ વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂર્ણિમા ને રવિવાર તારીખ 7/9/2025 ના રોજ…
View More કાલે ચંદ્રગ્રહણ, વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણશ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતા
ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ એક અત્યંત પવિત્ર સંસ્કાર મનાય છે. શ્રાદ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓ, પૂર્વજો પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ…
View More શ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતાબાપ્પાને વિદાય આપતી વખતે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમો
હાલ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીથી માંડીને આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર…
View More બાપ્પાને વિદાય આપતી વખતે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહિતો દ્રરિદ્રતાને નોતરશો, જાણો વિસર્જનના નિયમો