આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના…
View More દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશdharmik
ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજ
દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. પંચાંગ…
View More ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજભાદરવી અમાસે પિતૃતર્પણ માટે લોકોનો ધસારો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભાદરવી અમાસ નિમિતે પિતૃતર્પણ માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજકોટમાં આજે વહેલી સવારથી શિવમંદિરોમાં મહિલાઓ તથા પુરુષોએ પીપળે…
View More ભાદરવી અમાસે પિતૃતર્પણ માટે લોકોનો ધસારોઆવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડ
રક્ષાબંધન ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમની પ્રગતિ અને…
View More આવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડરક્ષાબંધન 2025: ભાઇની રાશિ અનુસાર આ રંગની બાંધો રાખડી, ભાઇના કિસ્મતના દ્વાર ખુલશે
રક્ષાબંધન એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઑગષ્ટના રોજ…
View More રક્ષાબંધન 2025: ભાઇની રાશિ અનુસાર આ રંગની બાંધો રાખડી, ભાઇના કિસ્મતના દ્વાર ખુલશેરક્ષાબંધન પર બહેનને ભૂલથી પણ ન આપતા આવી ગિફ્ટ, અશુભ સંકેત, સમય આવશે ખરાબ
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સ્નેહ અને અતૂટ બંધનનું પ્રતીક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ શનિવારે 9 ઓગસ્ટના…
View More રક્ષાબંધન પર બહેનને ભૂલથી પણ ન આપતા આવી ગિફ્ટ, અશુભ સંકેત, સમય આવશે ખરાબશ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમ
શ્રાવણ શુદ પુનમ ને શનીવાર તા.9 ઓગસ્ટના આ દિવસે શ્રવણ નક્ષત્ર બપોરે 2.24 શ્રવણ નક્ષત્ર છે આ નક્ષત્ર મા જનોઈ બદલાવી રાખડી બાંધવી શુભ ગણાય…
View More શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમશ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ચમકાવશે તમારી કિસ્મત , બસ ખાલી કરો આ કામ
ભોળાનાથનો પ્રિય શ્રાવણ મહિનો શરુ થઇ ગયો છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ સોમવારના વ્રતનું આ માસમાં વિશેષ…
View More શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ચમકાવશે તમારી કિસ્મત , બસ ખાલી કરો આ કામશ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ…
View More શ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શનશ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવિવાર ના રાત્રી ના લોકો પગ પાળા ચાલીને, રેલ્વે,એસ ટી બસ સહિત પ્રાઇવેટ વાહનોમાં સતત…
View More શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર