PACS પ્રમુખ સંજીત કુમાર ઉર્ફે ભોલુની હત્યા પટનાના માનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન થઈ હતી. આજે વહેલી સવારેધનતેરસના અવસરેપટના પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિઓ…
View More નવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટરdhanteras
CM ઓફિસ અને હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધનતેરસે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે…
View More CM ઓફિસ અને હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધનતેરસે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં ₹3,440નો તો સોનામાં ₹1,994નો કડાકો
આજે એટલે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી તરફ આગળ વધી રહેલા…
View More ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં ₹3,440નો તો સોનામાં ₹1,994નો કડાકોધનતેરસ પર શુભ માનીને પણ ભૂલથી ન ખરીદતા આ વસ્તુઓ, ઘરમાં વધી શકે છે મુશ્કેલીઓ!
ધનતેરસનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રોનક અને ઉત્સાહ જોવા મળે છે. લોકો સોના-ચાંદીના સિક્કાથી લઈને નવા વાસણો, સાવરણી, ઘરેણાં અને ઘરવપરાશની વિવિધ…
View More ધનતેરસ પર શુભ માનીને પણ ભૂલથી ન ખરીદતા આ વસ્તુઓ, ઘરમાં વધી શકે છે મુશ્કેલીઓ!ધનતેરસ પર 4 રાશિઓનું ચમકશે ભાગ્ય: વેપાર-ધંધામાં બમણા નફાના યોગ
ધનતેરસના દિવસે (૬ નવેમ્બરે) શુક્ર તુલા રાશિમાં બિરાજમાન થઈને ‘માલવ્ય રાજયોગ’નું નિર્માણ કરશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર તુલા રાશિનો સ્વામી છે અને આ રાશિમાં…
View More ધનતેરસ પર 4 રાશિઓનું ચમકશે ભાગ્ય: વેપાર-ધંધામાં બમણા નફાના યોગશુકન સાચવતા લોકો ! ધનતેરસે લગડી-સિક્કાની સૌથી વધુ ખરીદી
ધનતેરસના દિવસે વર્ણજોયા મુહુર્તમાં લોકો દ્વારા સોના-ચાંદીની ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષ ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોવા છતાં પણ ધનતેરસનાં દિવસે લોકોએ…
View More શુકન સાચવતા લોકો ! ધનતેરસે લગડી-સિક્કાની સૌથી વધુ ખરીદીધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાં
ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ગગડયા, ગ્રાહકોને લાભ થશે આજે ધનતેરસ છે ત્યારે ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે . ગઇકાલે રાત્રે સોના-ચાંદીનાં ભાવમા મોટો…
View More ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાંઆજે ધનતેરસ પર સોનું-ચાંદી જ નહીં, આ વસ્તુઓ પણ ખરીદી શકો, ભરાશે ધનના ભંડાર
આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ધનતેરસ છે. ધનતેરસ એ દિવાળી પર્વનો પહેલો અને મહત્વપૂર્ણ તહેવાર છે જે હંમેશા આસો મહિનાની કૃષ્ણ…
View More આજે ધનતેરસ પર સોનું-ચાંદી જ નહીં, આ વસ્તુઓ પણ ખરીદી શકો, ભરાશે ધનના ભંડારકાલે ધનતેરસ ; શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીજીનું કરાશે પૂજન
નવા વ્યાપારના ચોપડા, જમીન-મકાન, વાહન અને દાગીનાની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક આસો વદ-બારસ ને શનીવાર તા. 18-10-25 ના દિવસે બપોરે 12.18 કલાકે થી તેરસ તિથિનો…
View More કાલે ધનતેરસ ; શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીજીનું કરાશે પૂજનઆવતીકાલે ધનતેરસ!! આ દિવસે ભૂલથી પણ ઉધારમાં ન આપતા આ વસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી ચાલ્યા જશે
ધનતેરસનો તહેવાર સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ વખતે, તે 18 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. કેલેન્ડર મુજબ, આ તહેવાર કાર્તિક…
View More આવતીકાલે ધનતેરસ!! આ દિવસે ભૂલથી પણ ઉધારમાં ન આપતા આ વસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી ચાલ્યા જશે