જંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂ

રાજકોટના જંગલેશ્વરમાં પૂર્વ મામલેદાર દ્રારા 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે છેલ્લું હિયરીંગ હતુ.મિલકત ધારકોને…

View More જંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂ

ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર…

View More ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો

મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ

મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ…

View More મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ

ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…

View More ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

ચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લી

ત્રણેય હોટલના માલિક રાજકોટના હોવાનું જાણવા મળ્યું, રાત્રે નાયબ કલેકટરની ટીમની કાર્યવાહી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી…

View More ચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લી

શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો

ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…

View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો

વાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

રૂા.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારના…

View More વાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના 1 હજાર દબાણનો થશે સફાયો

200 દબાણો હટાવાયા, તાલુકા મામલતદાર અને નેશનલ હાઇવેની ટીમ દ્વારા મેગા ઓપરેશન, વાઇબ્રન્ટ સમિટ પહેલા તંત્ર એકશનમાં રાજકોટમાં આગામી 10 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન…

View More એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના 1 હજાર દબાણનો થશે સફાયો

જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલ

85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત રાજકોટના જંગલેશ્વર…

View More જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલ

મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા

શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં 04 માં 30 જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ…

View More મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા