ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન, 50 જેટલા આરોપીના મકાનોનો કડૂસલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં તાજેતરમાં થયેલી અથડામણ (રાયોટિંગ) બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી…
View More બહિયલમાં પથ્થરબાજોના 186 બાંધકામો પર બુલડોઝર ફર્યુDemolition
વારાણસીમાં પૂર્વ ઓલિમ્પિયન શાહીદના ઘર પર બુલડોઝર
ઉત્તર પ્રદેશના વારાણસીમાં, પોલીસ લાઇનથી કોર્ટ સુધીના રસ્તાને પહોળો કરવા દરમિયાન કુલ 13 ઘરો બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘરોમાં સ્વર્ગસ્થ ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને…
View More વારાણસીમાં પૂર્વ ઓલિમ્પિયન શાહીદના ઘર પર બુલડોઝરકલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈ
દ્વારકા નજીકના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે સરકારી ખરાબાના રે.સ.નં.1662 (જુના : 472/1) જમીનમાં આવેલ જલાલશા પીરની દરગાહ પાસે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ખરાબામાં આવેલ…
View More કલ્યાણપુરના મોજે ગાગા ગામે સરકારી જમીન દબાણમુકત કરાઈધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈ
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ઉભી કરાયેલી ગેરકાયદેસર હોટલ ધારકને ત્રણ નોટીસ આપ્યા બાદ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં તોડી પાડી દબાણ દૂર કરાયુ હતુ.…
View More ધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈદ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુ
યાત્રાધામ દ્વારકામાં ગેરકાદેસર બાંધકામો ઉપર ફરી એક વખત તંત્રનું બુડોઝર ફરી વળ્યુ છે. જેમા દ્વારકા શહેરમાં ચરકલા રોડ પર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ…
View More દ્વારકામાં સરકારી જમીન પર ખડકાયેલા પાંચ હોમસ્ટે ઉપર બુલડોઝર ફરી વળ્યુદ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝર
દ્વારકા વિસ્તારમાં ગઈકાલે સોમવારે વધુ એક વખત કેટલાક ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેમાં પાંચ દબાણો દૂર કરાવી તંત્ર દ્વારા 1,750 સ્ક્વેર…
View More દ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર વધુ એક વખત ફર્યું બુલડોઝરગાંધીનગરમાં 700 દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન: ભારે ઉત્તેજના
700 થી વધુ પોલીસ કર્મી, કોર્પોરેશનની 20 ટીમો, 10 જેસીબી, 15 ટ્રક સહિતનો કાફલો જોડાયો, 1000 કરોડની જમીન ખુલી કરવામાં આવશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…
View More ગાંધીનગરમાં 700 દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન: ભારે ઉત્તેજનામોરબી મહાપાલિકા ફરી એકશન મોડમાં, ગેરકાયદે બાંધકામો તોડાયા
મેઘરાજાએ વિરામ લેતા મહાપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અગાઉ નિયમિત કરવામાં આવતી ડીમોલીશન કામગીરી ચોમાસાને પગલે સ્થગિત જોવા મળતી હતી જોકે હવે વરસાદે વિરામ લેતા…
View More મોરબી મહાપાલિકા ફરી એકશન મોડમાં, ગેરકાયદે બાંધકામો તોડાયાયાત્રાધામ દ્વારકામાં ફરી ડિમોલિશન, બુલડોઝરો ધણધણ્યા
યાત્રાધામ દ્વારકામાં ફરી તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર રહેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ રોજ સવારે પ્રાંત અધિકારી અમોલ આઉટે ડીવાયએસપી…
View More યાત્રાધામ દ્વારકામાં ફરી ડિમોલિશન, બુલડોઝરો ધણધણ્યાદ્વારકામાં ફરી એક વખત ઓપરેશન ડિમોલિશન
દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આજરોજ સવારથી દ્વારકાના રહેણાંક વિસ્તારમાં…
View More દ્વારકામાં ફરી એક વખત ઓપરેશન ડિમોલિશન