મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ…
View More મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇDemolition
ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…
View More ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશનચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લી
ત્રણેય હોટલના માલિક રાજકોટના હોવાનું જાણવા મળ્યું, રાત્રે નાયબ કલેકટરની ટીમની કાર્યવાહી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી…
View More ચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લીશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…
View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયોવાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન
રૂા.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારના…
View More વાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશનએરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના 1 હજાર દબાણનો થશે સફાયો
200 દબાણો હટાવાયા, તાલુકા મામલતદાર અને નેશનલ હાઇવેની ટીમ દ્વારા મેગા ઓપરેશન, વાઇબ્રન્ટ સમિટ પહેલા તંત્ર એકશનમાં રાજકોટમાં આગામી 10 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન…
View More એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના 1 હજાર દબાણનો થશે સફાયોજંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલ
85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત રાજકોટના જંગલેશ્વર…
View More જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલમોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા
શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં 04 માં 30 જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ…
View More મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયામોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશન
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા પોલીસના બંદોબસ્ત વચ્ચે 350 ચોરસ મીટર જગ્યા પરના દબાણો…
View More મોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશનથાનમાં સરકારી ટીમ ઉપર હુમલો કરનારની મિલકતો તોડી પડાઇ
થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર ગતરોજ હુમલો થયો હતો. આ ઘટના બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂૂ…
View More થાનમાં સરકારી ટીમ ઉપર હુમલો કરનારની મિલકતો તોડી પડાઇ