રીબડાના પાદરમાં આવેલી બાપા સીતારામ હોટલ ઉપર વહેલી સવારે બુલડોઝર ફર્યુ

સ્વૈચ્છિક દબાણ હટાવાયા બાદ બાકીનુ બાંધકામ હટાવતું તંત્ર, ટારગેટ કરાતા હોવાનો આક્ષેપ ગોંડલ તાલુકાના રીબડા ગામે વહેલી સવારે 5 વાગ્યે ગેરકાયદેસર કરાયેલા દબાણ અંગે તંત્ર…

View More રીબડાના પાદરમાં આવેલી બાપા સીતારામ હોટલ ઉપર વહેલી સવારે બુલડોઝર ફર્યુ

ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન

ભાવનગર જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણ ની જમીન પર થયેલા વર્ષો જુના દબાણો ને દૂર કરવા માટે ડીમોલેશન પાર્ટ-2 ના ભાગ રૂૂપે…

View More ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન

મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં અસામાજિક તત્વો, બુટલેગરોએ સરકારી જમીન પર મરજી પડે ત્યાં દબાણો ખડકી દીધા છે લાંબા સમયથી સરકારી જમીન પર મકાનો બનાવી આરામ ફરમાવી રહ્યા હતા…

View More મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું

વેરાવળ-શાપર ગામમાં 1.65 કરોડની જમીન ઉપરનું દબાણ ખુલ્લું કરાયું

14 ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી 1100 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઇ કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે શાન્તિધામ સોસાયટી મા 14 જેવા આસામીઓએ દબાણ કરેલ હતું…

View More વેરાવળ-શાપર ગામમાં 1.65 કરોડની જમીન ઉપરનું દબાણ ખુલ્લું કરાયું

જામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની…

View More જામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન

મોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી

મોરબીના મણી મંદિર નજીક ગેરકાયદે ખડકી દીધેલી દરગાહનું મંગળવારે ડીમોલીશન કર્યા બાદ તંગદીલી ભરી સ્થિતિ જોવા મળી હતી અને પોલીસે સાવચેતીના ભાગરૂૂપે શહેરની મુખ્ય બજારો…

View More મોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી

મોરબીમાં દરગાહનું ડિમોલિશન: પોલીસ સ્ટેશન પર પથ્થરમારો તોડફોડ

ત્રણ જિલ્લાના 7 ડીવાયએસપી અને 750 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત, ડિમોલિશન બાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલીંગ મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ દરગાહના દબાણ પર આજે…

View More મોરબીમાં દરગાહનું ડિમોલિશન: પોલીસ સ્ટેશન પર પથ્થરમારો તોડફોડ

મોરબી રોડ ઉપર દબાણો ઉપર ફર્યુ બૂલડોઝર

રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં મોરબી રોડ ઉપર સરકારી ખરાબાની જમીન પર છેલ્લા કેટલાય સમયથી થયેલું આશરે પાંચ એકર જેટલું વિશાળ અને ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ ગઈકાલે,…

View More મોરબી રોડ ઉપર દબાણો ઉપર ફર્યુ બૂલડોઝર

મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રએ દુકાનો, કાચા મકાન ઉપરાંત છાપરા અને…

View More મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન

જામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશન

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી- નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે દિવાળી પહેલાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અનેક દબાણો હટાવી…

View More જામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશન