દિલ્હીમાં ચાલી રહેલા AI સમિટમાંથી એક આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. બેંગલુરુના એક ઉદ્યોગસાહસિકે આરોપ લગાવ્યો છે કે તેમની કંપનીના ઉપકરણો તેમના સ્ટોલ…
View More દિલ્હીની આંતરરાષ્ટ્રીય AI સમિટમાંથી અત્યાધુનિક ડિવાઇસની ચોરીથી ખળભળાટdelhi
IAS અધિકારીની લગ્ન ત્રિવેણી : બે પત્ની કલેકટર ત્રીજી ડે.સેક્રેટરી
લગ્ને લગ્ને કુંવારા મધ્યપ્રદેશનાં અવિપ્રસાદની તેજસ્વી કારકિર્દી, સ્વચ્છ છબિ પણ દામ્પત્યમાં ડખ્ખા અવિ પ્રસાદનું નામ ફરી એકવાર મધ્યપ્રદેશના વહીવટી વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ વખતે,…
View More IAS અધિકારીની લગ્ન ત્રિવેણી : બે પત્ની કલેકટર ત્રીજી ડે.સેક્રેટરીદિલ્હીમાં લાલ કિલ્લા નજીક સિરિયલ બ્લાસ્ટ માટે જૈશ-એ-મોહમ્મદ જવાબદાર: યુએન રિપોર્ટ
સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદી સંગઠન જાહેર કરાયું, મસૂદ અઝહરની મહિલા આતંકી પાંખ અંગે પણ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રના એક લેટેસ્ટ રિપોર્ટમાં ભારતની સુરક્ષાને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા…
View More દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સિરિયલ બ્લાસ્ટ માટે જૈશ-એ-મોહમ્મદ જવાબદાર: યુએન રિપોર્ટદિલ્હીમાં કારમાંથી બે પુરૂષો, એક મહિલાના મૃતદેહ મળી આવતાં હડકંપ
રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીમાં એક કારમાંથી ત્રણ લોકોની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી છે. આમાં ત્રણ લાશમાંથી એક મહિલા અને…
View More દિલ્હીમાં કારમાંથી બે પુરૂષો, એક મહિલાના મૃતદેહ મળી આવતાં હડકંપફરી ગાઢ ધુમ્મસની ચાદરમાં પાટનગર દિલ્હી છુપાઈ ગયું
આજે સૂર્ય ઊંચે ચડ્યા પછી પણ પાટનગર નવી દિલ્હીમાં ધુમ્મસ વિખેરાયેલું ન હતું એથી ટ્રાફિક પર ગંભીર અસર પડી હતી. ઉપરના આકાશમાં વાદળાઓના થર બાઝી…
View More ફરી ગાઢ ધુમ્મસની ચાદરમાં પાટનગર દિલ્હી છુપાઈ ગયુંદિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તમામ સ્કૂલોના કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા : તંત્ર ધક્કે ચડયું ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે…
View More દિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીદિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે…
View More દિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોતપ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદ
આ ફકત હિનતાથી પીડાતી સરકારની હતાશા દર્શાવે છે : રણદીપસિંહ સુરજેવાલા દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.…
View More પ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદવિશ્ર્વ શાંતિ મિશન માટે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા એક માસનું વેતન અર્પણ કરવાની જાહેરાત
ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ શાંતિ મિશન માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ભાગ લેતા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી…
View More વિશ્ર્વ શાંતિ મિશન માટે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા એક માસનું વેતન અર્પણ કરવાની જાહેરાતખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકીથી દિલ્હીને કોઇ જોખમ નથી
એક વીડીયો દ્વારા પન્નુ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે પાટનગર નવી દિલ્હીમાં અમારા સ્લીપર સેલ અને હેન્ડલરો પહોંચી ગયા છે અને તેઓ ખાલિસ્તાન…
View More ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકીથી દિલ્હીને કોઇ જોખમ નથી