ગુનેગાર સોનુ મટકા દિલ્હી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ સોનુ મટકા પર 50,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું…
View More દિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરdelhi news
દિલ્હીની અડધો ડઝન સ્કૂલોને બોમ્બની વધુ એક ધમકી
ફરી એકવાર દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી શુક્રવારે સવારે ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓ અને પોલીસે…
View More દિલ્હીની અડધો ડઝન સ્કૂલોને બોમ્બની વધુ એક ધમકીદિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની…
View More દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચારદિલ્હીમાં વરસાદ સાથે મોસમની પ્રથમ ઠંડીનું આગમન: તાપમાન 3 ડિગ્રી સુધી નીચું જશે
રવિવાર સાંજેં દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડી શકે છે. આજે પશ્ચિમ દિલ્હી,…
View More દિલ્હીમાં વરસાદ સાથે મોસમની પ્રથમ ઠંડીનું આગમન: તાપમાન 3 ડિગ્રી સુધી નીચું જશેદિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ
રાજધાની દિલ્હીની 40 જાણીતી શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી છે. તેમાં આરકે પુરમ, પશ્ચિમ વિહાર અને મયુર વિહાર ફેઝ-1માં આવેલી શાળાઓનો સમાવેશ થાય છે. શાળાઓને…
View More દિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇદિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડ
દિલ્હીના બે તબીબ અને સંબંધિત હોસ્પિટલને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગે એક કરોડનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર હવે સુપ્રીમ…
View More ઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડVIDEO: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો, સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડ
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમના પર કોઈએ પ્રવાહી ફેંક્યું છે. સદ્નસીબે તે આ હુમલામાંથી…
View More VIDEO: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો, સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડદિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચી
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના…
View More દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચીદિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ
દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની…
View More દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ