આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાdelhi news
ઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડ
દિલ્હીના બે તબીબ અને સંબંધિત હોસ્પિટલને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગે એક કરોડનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર હવે સુપ્રીમ…
View More ઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડVIDEO: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો, સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડ
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમના પર કોઈએ પ્રવાહી ફેંક્યું છે. સદ્નસીબે તે આ હુમલામાંથી…
View More VIDEO: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો, સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડદિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચી
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના…
View More દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચીદિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ
દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની…
View More દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમદિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર
દિલ્હીના ગોવિંદપુરીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણપાલની હત્યાએ આખી રાજધાની સ્તબ્ધ કરી દીધી હતી, ત્યારે હવે 19 વર્ષના હત્યારાનું શનિવારે રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. નાનો…
View More દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠારદિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં
દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે. AAPની સરકારમાં મંત્રી રહેલા…
View More દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાંદિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકો
પ્રદૂષણ અને ધુમ્મસના બેવડા ફટકાથી દેશની રાજધાની દિલ્હી સહિત AQI શહેરોની હાલત ખરાબ છે. AQI સતત છઠ્ઠા દિવસે 400 થી વધુ છે. જે ખૂબ જ…
View More દિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકો