આંધ્રપ્રદેશમાં રેલ દુર્ઘટના, ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, 1 મુસાફરનું મોત

  આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં મોડી રાત્રે એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. ઝારખંડના ટાટાનગરથી કેરળ જતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી. બે એસી કોચમાં…

View More આંધ્રપ્રદેશમાં રેલ દુર્ઘટના, ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, 1 મુસાફરનું મોત

રાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયો

રાજયભરમા શિયાળાની શરુઆતમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે જેમા પેરાલીસીસની…

View More રાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયો

બાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોત

બાબરા તાલુકાનાં ચમાડી ગામે રહેતા વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત…

View More બાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોત

ખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુ

ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર વ્યાસ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જય રહેલા જી.જે. 01 ડબલ્યુ.ડી. 9916 નંબરની…

View More ખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુ

જેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત

જેતપુરના ચાંપરાજપુરનો યુવાન મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો ત્યારે રસ્તામાં ખૂંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ સ્થાનિક પોલીસ…

View More જેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત

મોરબીના પીપળિયારાજ ગામે 8 માસના બાળક ઉપર ટ્રેકટર ફરી વળતા કરૂણ મોત

પીપળીયા રાજ ગામે વાડીએ મજુરી કરતા શ્રમિક પરિવારના આઠ માસના બાળકને ટ્રેક્ટર નીચે છાયામાં બેસાડ્યો હતો અને ટ્રેક્ટર રડી પડતા માસૂમના શરીર પર ટાયર ફરી…

View More મોરબીના પીપળિયારાજ ગામે 8 માસના બાળક ઉપર ટ્રેકટર ફરી વળતા કરૂણ મોત

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીર

શુક્રવારે સાંજે ચુરુ જિલ્લાના સેન્ડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર અને એસયુવી વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત અને ત્રણ ગંભીર ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર,…

View More રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીર

સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત

રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ…

View More સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત

રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત

ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો યુવાન રાજકોટ ઈમિટેશનના કામ અર્થે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી એકની એક બહેનનો…

View More રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત

જામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત

જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ના નાના ભાઈ નું હૃદય રોગ ના હુમલા માં મૃત્યુ થયું છે. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જામનગરમાં નાની વયના…

View More જામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત