રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે…
View More ઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોકdeath
જેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોત
જેતપુરના ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે ધૂળેટી પર્વની આગલી રાતે એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લેતાં ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતાં. જેમાં…
View More જેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોતમોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત
મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…
View More મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોતભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક આજે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં…
View More ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજામોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત
ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતકાનપુરની શિક્ષિકાનું માધાપર ચોકડીએ હોટલમાં હાર્ટએટેકથી મોત
યુપીના કાનપુર રહેતાં કલ્પનાબેન રામબહાદુર પાલીવાલ (ઉ.વ.55) નામના મહિલા રાતે બારેક વાગ્યે માધાપર ચોકડીએ હોટેલમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સાથેના છત્તીસગઢના પ્રદિપભાઇએ તેમને…
View More કાનપુરની શિક્ષિકાનું માધાપર ચોકડીએ હોટલમાં હાર્ટએટેકથી મોતધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોત
મહિસાગરના ધામણિયા ગામે તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર ડૂબી ગયા, અમદાવાદના સીતાપુર ગામે 3 બાળકોનો ભોગ લેવાયો ધૂળેટીના રંગોમાં રંગાયેલું ગુજરાત આ વખતે શોકના…
View More ધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોતઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ
હિન્દુ ધર્મના હોળી ધુળેટી તહેવારને લઈને લોકો બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવકુવાડવા હાઇવે પર બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘુસી જતા ચાલક પ્રૌઢનું મોત
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર કારના શોરૂમ નજીક બંધ ટેન્કર પાછળ સ્કુટર ઘુસી જતા સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા અને ચાંદી કામ કરતા…
View More કુવાડવા હાઇવે પર બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘુસી જતા ચાલક પ્રૌઢનું મોતખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ