લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોતdeath
ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત
જસદણના કનેસરા ગામની ઘટના : યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જસદણના કનેસરામાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોતશાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોત
સુરેન્દ્રનગરમાં યુવતી અને લોધિકાના પારડીમાં યુવાને જવલનશીલ પ્રવાહી પીધું રાજકોટમાં રહેતું દંપતી શાપરમાં વાહનની વાટ જોઈને રોડ ઉપર ઊભું હતું તે દરમિયાન પતિ લઘુ શંકા…
View More શાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોતહિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોત
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળશહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલમુંજકા ચોકડી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું.…
View More હિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોત‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાત
શહેરમાં એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરું છું, આની માટે કોઈ જવાબદાર નથીસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી…
View More ‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાતલાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે.…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોતપડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોત
જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વેપારી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા.…
View More પડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોતવાંકિયા નજીક રીક્ષા પલટી જતા નાના વાગુદડ ગામના મહિલાનું મોત
સારવાર દરમિયાન પૂર્ણાબા જાડેજાના મૃત્યુથી અરેરાટી જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી મારી જતાં નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજા નામના મહિલા ઘાયલ…
View More વાંકિયા નજીક રીક્ષા પલટી જતા નાના વાગુદડ ગામના મહિલાનું મોતપરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત
પતિનું પાંચ માસ પહેલાં મૃત્યુ થયેલ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના…
View More પરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાતઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક…
View More ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત