ઉતરાયણના સપરમા તહેવાર નિમિતે લોકોની સાવચેતી અને સલામતી માટે વિવિધ સૂચનાઓ સહીત ટુવ્હીલર વાહનો પર લોખંડના સેફટી ગાર્ડ પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા હતા.તેમ છતાં…
View More મુન્દ્રામાં પતંગની દોરીથી ત્રણ વર્ષના બાળકનું મોત: બાઇકની સ્પીડને કારણે કરુણ ઘટના બનીdeath
ધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્ત
ધ્રોલ ચા પીધા બાદ પાંચેય મિત્રો કારમાં લતીપર લગ્નમાં પરત જઈ રહ્યા હતાં: પરિવારમાં શોક રાજયમાં અકસ્માતની ઘટનાઓમાં દરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે.…
View More ધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્તદક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયા
દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે સોમવારે અહેવાલ આપ્યો હતો કે ખાણમાં કેટલાંક મહિનાઓથી ફસાયા પછી 100 થી વધુ લોકો મૃત્યુ…
View More દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયાહૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો દિનબદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. જેમાં હુડકો…
View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયુંપતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇ
ગુજરાતમાં અનેક પરિવારો માટે મકર સંક્રાંતિનું પતંગ પર્વ બન્યું માતમનું પર્વ પતંગના કાતિલ દોરાથી ગળું કપાઇ જતા પાંચના અને ધાબેથી પટકાતાં ત્રણનાં મોત, અનેક લોકો…
View More પતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇકાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલકનું આંતરિયાળ મૃત્યુ
જામનગર નજીક મોખાણા ગામ પાસે ના નવા બ્રિજ ઉપર મકાન સંક્રાંતિના પર્વના દિવસે જ સવારે એક કાર અને રિક્ષા વચ્ચે આકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા…
View More કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલકનું આંતરિયાળ મૃત્યુજામજોધપુરમાં પતંગ લેવા ગયેલા 14 વર્ષના તરુણને વીજઆંચકો લાગતાં મૃત્યુ
ખેડૂતે વાડીના શેઢે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી કાંટાળી તારને અડી જતાં ભોગ લેવાયો: વાડીમાલિક સામે ગુનો નોંધાયો જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા 14…
View More જામજોધપુરમાં પતંગ લેવા ગયેલા 14 વર્ષના તરુણને વીજઆંચકો લાગતાં મૃત્યુજર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન…
View More જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોતમોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોત
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ દાદા કોલ નામના કારખાનામાં કોલસાનો ઢગલો કરેલો હતો અને ત્યાં પાર્ટીશન લગાવવામાં આવ્યું હતું…
View More મોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોતરાજકોટના ખોખળદડ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગોંડલના પરિણીતાનું સારવારમાં મોત
10 દિવસ પૂર્વે પરિણીતા તેની બહેનપણી સાથે સ્કૂટર પર રાજકોટ મોલમાં ખરીદી કરવા આવી હતી કોઠારીયા નજીક ખોખડદળ અને લોઠડા ચોકડી વચ્ચે ગત પાંચમી તારીખે…
View More રાજકોટના ખોખળદડ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગોંડલના પરિણીતાનું સારવારમાં મોત