બિહારની રાજધાની પટનામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે 7 લોકોના ઘટનાસ્થળે જ મોત…
View More બિહારની રાજધાની પટનામાં ટેમ્પો-ટ્રક અથડાતાં 7નાં મૃત્યુdeath
કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ…
View More કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુઅનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોત
ગોંડલના અનીડા પાસે અજાણી કારના ચાલકે ઠોકરે લેતા જુની મેંગણી ગામના વૃધ્ધનું મોત નીપજયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો છે.…
View More અનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોતહિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખી
રાજકોટની ભાગોળે આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમા મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર…
View More હિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખીબોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોત
લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ…
View More બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોતલગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોત
વેરાવળના બોડરા ગામની ઘટના : વૃધ્ધે સારવારમાં દમ તોડયો વેરાવળના બોડરા ગામે રહેતા રણમલભાઇ સીદીભાઇ બામણીયા નામના 60 વર્ષનાં વૃધ્ધ ગત તા ર1 નાં રોજ…
View More લગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોતલીંબડી પાસે શાળા પ્રવાસની બસનો અકસ્માત: 9 વિદ્યાર્થી સહિત 11 ઘાયલ
લીંબડીની શાળાના શિક્ષકો અને 57 બાળકો દ્વારકા પ્રવાસે નીકળ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના…
View More લીંબડી પાસે શાળા પ્રવાસની બસનો અકસ્માત: 9 વિદ્યાર્થી સહિત 11 ઘાયલસુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના…
View More સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોતરાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંત
પત્ની, બે બાળકો અને પિતરાઈ ભાઈ ડોક્ટરનો પરિવાર કાશ્મીરમાં ફરવા ગયા હતાં બોટાદ જિલ્લાના રાણપુર થી કાશ્મીર ફરવા ગયેલા યુવકનું કાશ્મીરમાં હૃદય રોગના હુમલાથી મોત…
View More રાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંતમહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત
મહાકુંભમાં જઈ રહેલા કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા…
View More મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત