હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વહારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ કાલે મોડીરાત્રે…
View More રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોતdeath
રાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોત
સોમવારે મોડી રાત્રે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ટંકારાના આશાસ્પદ, પરિણીત યુવાનનુ મોત નિપજતા ભારે કરૂૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતે મોતને…
View More રાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોતદારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું
દારૂૂ માણસને પી જાય છે! આ સરકારી વાક્ય આજે ફરી એક વખત તળાજામા પરપ્રાંત થી અહીં પેટિયું રળવા આવનાર યુવકના અકસ્માત ને મોત ને લઈ…
View More દારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યુંરાજકોટના મિત્રોની કારને બાવળા પાસે અકસ્માત, એકનું મોત
બે યુવક અને બે યુવતી કાર લઇ અમદાવાદ ફરવા જતા હતા: ટ્રક પાછળ BMW ઘૂસી જતા અકસ્માત સર્જાયો, પરિવારમાં શોક રાજકોટના બે યુવક અને બે…
View More રાજકોટના મિત્રોની કારને બાવળા પાસે અકસ્માત, એકનું મોતઅંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોત
અકસ્માતની ઘટનામાં બાળકીની હાલત ગંભીર: કારચાલકની શોધખોળ અંજાર થી સતાપર તરફ જતા માર્ગ ઉપર પુરપાટે આવતી ગાડીએ બે મોટર સાઈકલને હડફેટે લીધી હતા.જેમાં મોટર સાઈકલ…
View More અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોતજેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનાં મોત
પાર્ક કરેલા મેટાડોર સાથે કાર ધડાકાભેર અથડાઇ: રાજકોટ રહેતા પરિવારમાં શોકનો માહોલ ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે આ કહેવતને સાર્થક કરતો…
View More જેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનાં મોતરાજુલાના કોવાયા નજીક અજાણ્યા ટ્રકે ટક્કર મારતા બાઈકચાલકનું મોત
અમરેલી જિલ્લામાં માર્ગની અત્યંત હાલત ખરાબ થવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે મોડી રાતે રાજુલા તાલુકાના કોવાયા લોઠપુર વચ્ચે બાઇક ચાલક કનુભાઈ લાખાભાઈ લાખણોત્રા…
View More રાજુલાના કોવાયા નજીક અજાણ્યા ટ્રકે ટક્કર મારતા બાઈકચાલકનું મોતટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોત
નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ છોટા…
View More ટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોતમુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત
અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની…
View More મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોતમોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40)…
View More મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત