ચોટીલાના મોટી મોલડીમા રહેતા માતા – પુત્ર બાઇક લઇ જતા હતા ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે ઉલાળતા પુત્રની નજર સામે જ માતાને ગંભીર ઇજા થવાથી મોત…
View More ચોટીલા નજીક બોલેરોએ બાઇકને ઉલાળ્યું, અકસ્માતમાં પુત્રની નજર સામે માતાનું મોતdeath
લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોત
લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55…
View More લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોતજામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોત
જામજોધપુરના બાલવામાં સાવજ ડેરીમાં કામ કરતા – એક પરપ્રાંતીય શ્રમિકને મોબાઈલ ચાર્જીંગમાં મૂકવા જતી વખતે જનરેટરમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના બાલવા…
View More જામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોતરાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ નજીક બોલેરો પીકઅપ વાન વાહન રોડ ઉપર ઉભું રાખતા પાછળથી ડબલ સવારી બાઈક સવાર ઘુસી જતા બંનેના…
View More રાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોતરોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: શાપરમાં યુવકનું તાવથી મોત
રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના ઘટી છે ત્યારે વધુ એક બનાવમાં શાપર વેરાવળમાં મજુરી કામ કરતાં…
View More રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: શાપરમાં યુવકનું તાવથી મોતહૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂૂખડીયાપરામાં પરિણીતા, રૂૂષીપ્રસાદ સોસાયટીમાં પ્રૌઢ અને જંગલેશ્વરમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈજૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત
જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો…
View More જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોતગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુ
સાંજે સાયક્લિગં કરતી વખતે કારે ઉલાળ્યા, સિક્સલેન હાઇવેની કામગીરીએ વધુ એક ભોગ લીધો ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર…
View More ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુમીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોત
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા દેવભાઈ સોમાભાઈ પારીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે ટાટા કંપનીની અંદર આવેલી પેરીફેરી યાર્ડની લાઈન નંબર 6 ખાતે કામ…
View More મીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોતબિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોત
બિહારમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર આ અક્સમાત સર્જાયો હતો. આ…
View More બિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોત