બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ…
View More બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડcyber fraud case
સાયબર ફોડના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
વડોદરામાં રહેતા ફરીયાદી વિક્રમભાઈ શાંતીલાલ પટેલને રજીસ્ટર ન થયેલ હોય તેવી સ્ટોક ઈનવેસ્ટમેન્ટની એપલીકેશન ડાઉનલોડ કરાવી પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીએ બ્રોકર તરીકે તે એપલીકેશનમાં રૂૂા. 2,93,71,000…
View More સાયબર ફોડના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ223 કરોડના સાયબર ફ્રોડ પ્રકરણમાં અમદાવાદના આરોપીની જામીન અરજી ફગાવતી રાજકોટ કોર્ટ
શેરબજારની ટિપ્સના નામે વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરી રૂૂા.223 કરોડના સાયબર ફ્રોડની રવિસિંઘ સહિત 26 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં પકડાયેલા અમદાવાદના 24 વર્ષના જય વિનોદભાઈ પંડયાની…
View More 223 કરોડના સાયબર ફ્રોડ પ્રકરણમાં અમદાવાદના આરોપીની જામીન અરજી ફગાવતી રાજકોટ કોર્ટપોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂ
ટોળકીએ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં અંદાજે 163 કરોડ જેટલી રકમ મેળવી, કુલ 130 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ પોરબંદરના હિરલબેન ભુરાભાઈ જાડેજા, હિતેષ ભીમા ઓડેદરા,અજય…
View More પોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂકરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
કરોડોના સાયબર ફ્રોડના ગુન્હામા મિત ગુપ્તા અને તેના પિતા લાલબહાદર નરોતમભાઈ ગુપ્તાની રેગ્યુલર જામીન અરજી સેશન સપોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે. વધુ વિગત…
View More કરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલત100 કરોડના સાયબર ફ્રોડના મામલે ઇડીના સુરત, મુંબઇ, અમદાવાદમાં દરોડા
ગુજરાત પોલીસે આઠ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે રૂૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને…
View More 100 કરોડના સાયબર ફ્રોડના મામલે ઇડીના સુરત, મુંબઇ, અમદાવાદમાં દરોડા