પોલીસ આવા તત્વો સામે કડક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશી દારૂૂ પીને દારૂૂડિયા જાહેરમાં દંગલ મચાવી રહ્યા…
View More રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરીcrime
હળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર – મહિલા સહિત 3 સામે ફરિયાદ
એક લાખમાં લગ્ન કર્યા બાદ એક જ દિવસમાં દુલ્હન રફુચક્કર થઇ ગયેલ અપરણિત યુવાન સાથે લગ્નના નાટક કરી રૂૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે…
View More હળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર – મહિલા સહિત 3 સામે ફરિયાદરાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા
રિસોર્ટના સંચાલકે જ બધી વ્યવસ્થા કરી આપી : પોલીસે રંગમાં ભંગ પાડયો રાજકોટમાં પોલીસની પ્યાસીઓ તેમજ બૂટલેગરો ઉપર સતત ધોંસ વધતાં છેલ્લા ઘણા સમયથી ગામ…
View More રાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયાહળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ
હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કરિયાદ હળવદ તાલુકા પોલીસ દ્વારા કોયબા ગામ તરફ જવાના…
View More હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદસાવરકુંડલા એસ.બી.આઇ.ના એટીએમમાંથી રૂા.400ની ઉઠાંતરી
સાવરકુંડલા શહેરના દરબારગઢ ખાતે આવેલ એસબીઆઇનું એટીએમ ગત રાત્રે તૂટ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવીના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો. સાવરકુંડલા શહેરના મેઇન બજાર…
View More સાવરકુંડલા એસ.બી.આઇ.ના એટીએમમાંથી રૂા.400ની ઉઠાંતરી‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલો
વેજાગામ વાજડીની સીમમાં બનાવ : ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના કાલાવડ રોડ પર આવેલા વેજાગામ વાજડી ગામની સીમમાં મને કેમ બોલાવે છે કહી યુવાન ઉપર…
View More ‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલોશેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત
ઓપરેશન બાદ તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યાનો પરિવારજનોનો આક્ષેપ અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને…
View More શેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત‘તારા બાપની હોસ્પિટલ નથી’ કહી મહિલા સફાઈ કર્મી પર દર્દીના સગાનો મોબાઈલથી હુમલો
રાજકોટ સિવિલ હોિસ્પિટલમાં તબીબ, નર્સિંગ કર્મચારીઓ ઉપર દર્દીના પરિવારજનો દ્વારા હુમલાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. આવા બનાવો અટકાવવા માટે નિવૃત આર્મીમેનની સિક્યુરીટી ગાર્ડમાં…
View More ‘તારા બાપની હોસ્પિટલ નથી’ કહી મહિલા સફાઈ કર્મી પર દર્દીના સગાનો મોબાઈલથી હુમલોરૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળી
શહેરના 150 ફુટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર પ્રેમી-પંખીડાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળીબેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !
સંતાનો પાસેથી ડબલ મર્ડરના આરોપીનો મોબાઇલ નંબર મળ્યો, ક્રાઇમ બ્રાન્ચે ઓબ્ઝર્વેશન શરૂ કર્યું 2012 માં નાડોદાનગરમાં પત્નીને 38 અને કાકીને 23 છરીના ઘા ઝીંકી ક્રૂરતા…
View More બેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !