શેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત

ઓપરેશન બાદ તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યાનો પરિવારજનોનો આક્ષેપ અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને…

View More શેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત

‘તારા બાપની હોસ્પિટલ નથી’ કહી મહિલા સફાઈ કર્મી પર દર્દીના સગાનો મોબાઈલથી હુમલો

  રાજકોટ સિવિલ હોિસ્પિટલમાં તબીબ, નર્સિંગ કર્મચારીઓ ઉપર દર્દીના પરિવારજનો દ્વારા હુમલાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. આવા બનાવો અટકાવવા માટે નિવૃત આર્મીમેનની સિક્યુરીટી ગાર્ડમાં…

View More ‘તારા બાપની હોસ્પિટલ નથી’ કહી મહિલા સફાઈ કર્મી પર દર્દીના સગાનો મોબાઈલથી હુમલો

રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળી

શહેરના 150 ફુટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર પ્રેમી-પંખીડાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં…

View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળી

બેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !

સંતાનો પાસેથી ડબલ મર્ડરના આરોપીનો મોબાઇલ નંબર મળ્યો, ક્રાઇમ બ્રાન્ચે ઓબ્ઝર્વેશન શરૂ કર્યું 2012 માં નાડોદાનગરમાં પત્નીને 38 અને કાકીને 23 છરીના ઘા ઝીંકી ક્રૂરતા…

View More બેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !

કોટડા સાંગાણી પાસે થર્ટી ફર્સ્ટ માટે મગાવેલ 12.47 લાખનો દારૂ ઝડપાયો

  31 ડીસેમ્બર માટે મંગાવેલ વિદેશી દારૂૂનું કોટડા સાંગાણી વિસ્તારમાં માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાંથી દારૂૂના કટિંગ ચાલતું હતું ત્યારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો…

View More કોટડા સાંગાણી પાસે થર્ટી ફર્સ્ટ માટે મગાવેલ 12.47 લાખનો દારૂ ઝડપાયો

નખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું

  રાજ્યમાં અત્યાર સુધી નકલી ટોલનાકુ, નકલી જજ, નકલી પીએમઓ અધિકારી સામે આવ્યા હતા જે બાદ થોડા દિવસો પહેલા જ ગાંધીધામમાં રેઇડ કરનાર નકલી ઈડી…

View More નખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું

મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ટ્યુશન સંચાલક સામે ફરિયાદ

મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમ કે ગુરુ શિષ્યના સંબંધને લોકો આદર ભાવથી જોતા હોય છે જોકે મોરબીમાં આ ઘટનાને પગલે…

View More મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ટ્યુશન સંચાલક સામે ફરિયાદ

ગુજરાતમાં દારૂના 56 ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ ભુજનો બુટલેગરને ઝડપી લેતી SMC

ગુજરાતના વોન્ટેડ આરોપીઓને પકડવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને રાજય પોલીસ વડા દ્વારા સુચના આપવમાં આવી હોય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 56 થી દારૂૂના ગુન્હામાં છેલ્લા…

View More ગુજરાતમાં દારૂના 56 ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ ભુજનો બુટલેગરને ઝડપી લેતી SMC

વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયો

જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…

View More વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયો

દલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

જામનગર શહેરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે,…

View More દલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો