પોલીસે વાહન, મોબાઇલ સહિત 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલાઓની શોધખોળ હાથ ધરી કડકડતી ઠંડીની સિઝનમાં વહેલી સવારે દારૂૂનું કટીંગ થાય તે પહેલા ઉપલેટા…
View More ઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરારcrime
જસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડ
જસદણના માર્કેટીંગ યાર્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.4.30,800 વિદેશી દારૂૂ તથા ટીનના જથ્થા સાથેનો ટ્રક પકડી પાડી રૂૂ.9,35,800 નો મુદ્દામાલ કબજે…
View More જસદણમાં 4.30 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલકની ધરપકડગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયા
ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો…
View More ગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયાપાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયાહિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસ
હિમાચલ પ્રદેશના કસૌલીની એક હોટલમાં પરિણીત મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે હરિયાણા બીજેપી ચીફ અને એક ગાયક…
View More હિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસરૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો
ગુજરાત મિરર, રાજકોટ તા. 13 રાજકોટ શહેરના રૈયાધારે દંપતીના ઝઘડામા સમાધાન કરવા ગયેલા પિતા અને બંને પુત્રીઓ પર હુમલો કરવામા આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ…
View More રૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો‘તને પંચાયતનો વીડિયો મૂકવાનો બહુ શોખ છે,’ કહી યુવાનને નવાગામમાં આંતરી પાંચ શખ્સોએ માર માર્યો
નવાગામમાં માધવી સ્કૂલ પાસે રહેતાં વિશાલભાઇ મુકેશભાઇ પરમાર (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિલન રાઠોડ નામના શખ્સનું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બીએનએસ એક્ટ…
View More ‘તને પંચાયતનો વીડિયો મૂકવાનો બહુ શોખ છે,’ કહી યુવાનને નવાગામમાં આંતરી પાંચ શખ્સોએ માર માર્યોગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો બૂટલેગર ગોવાથી ઝડપાયો
રાજસ્થાન સહિતના રાજ્યો માંથી કરોડોનો વિદેશી દારૂૂ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઠાલવનાર કુખ્યાત બુટલેગર સુનીલ ઉર્ફે સુરેશ કિષ્નારામ બિશ્નોઈ (ઢાકા)ને વડોદરા ગુના નિવારણ…
View More ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો બૂટલેગર ગોવાથી ઝડપાયોભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યો
2021-22માં પણ આજ વિદ્યાર્થિનીને ભોગ બનાવી હતી ભરૂૂચ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલમાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો હતો…
View More ભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યોરાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલો
રાણાવાવમા ઘર પાસેથી માટી અને રેતી કાઢવાની ના પાડયાનો ખાર રાખી કાર અને બાઇકમા ધસી આવેલા પાંચ શખ્સોએ સગા 3 ભાઇ પર કુહાડી, છરી…
View More રાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલો