બાઇક લઇને ભાગવા જતા શખ્સને રોકતા તેણે કહયું મારે ડખ્ખો કરવા જવું છે શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા કાળીપાટ ગામમા રહી બાલાજી હોટલ નામે હોટલ ચલાવતા…
View More કાળીપાટ પાસે યુવાનનુ બાઇક ચાલુ કરી ભાગવા જતાં શખ્સની જાનથી મારવાની ધમકીcrime
શાસ્ત્રીનગરમાં વાહનના નુકસાનના ખર્ચ મામલે બઘડાટી: ચાર ઘવાયા
શહેરના 150 ફુટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે શાસ્ત્રીનગરમાં વાહન સાઇડમાં રાખવાનું કહી બાઇક સાથે રીક્ષા અથડાવતા ખર્ચ બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી હતી.…
View More શાસ્ત્રીનગરમાં વાહનના નુકસાનના ખર્ચ મામલે બઘડાટી: ચાર ઘવાયાપ્રતિબંધ છતાં ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો બેખોફ ઉપયોગ
પોલીસ વેપારીઓ પાસે ધોકા પછાડતી રહી પણ ઓનલાઇન ધુમ વેચાણ, હોમ ડિલેવરી પણ થઇ સરકારી પ્રતિબંધો કાગળ ઉપર જ રહ્યા, ખાળે ડૂચાને દરવાજા ખૂલ્લા જેવી…
View More પ્રતિબંધ છતાં ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો બેખોફ ઉપયોગસાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસો
અમેરલીના સાવરકુંડલામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક ઉત્તરાયણના દિવસે નશાની હાલતમાં મોબાઈલ ટાવરની ટોચ પર જઈને બેસી ગયો હતો. જેથી…
View More સાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસોસિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે…
View More સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામોરોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી
પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીના મકાનમાંથી લેપટોપ અને સોનાના દાગીનાની ઉઠાંતરી જામનગરમાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિદ્યાર્થીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું…
View More રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરીપંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો
એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…
View More પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલોગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે,…
View More ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયોમોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી
76 વર્ષના બુઝુર્ગ વકીલને માર મારી મારી નાખવાની ધમકી જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન…
View More મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડીજેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરી
6 કલાક બંધ રહેલા મહિલાના મકાનમાં થયેલ ચોરીમાં જાણ ભેદુ હોવાની શંકા જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતી મહિલા 6 કલાક બધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.મહિલાએ…
View More જેતપુરના કણકિયા પ્લોટના બંધ મકાનમાંથી રૂા.1.20 લાખની ચોરી